1. Home
  2. Tag "prediction"

જાણો ક્યારે આવશે કોરોનાની ત્રીજી લહેર? શું કહે છે નિષ્ણાંતો

કોરોનાની ત્રીજી લહેર અંગે નિષ્ણાતોએ આપી ચેતવણી ઑક્ટોબર સુધીમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે વિશ્વભરના 40 નિષ્ણાતોએ આ અંગે મંતવ્ય આપ્યો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરે જે રીતે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રકોપ વર્તાવ્યો છે તેને લઇને હવે ત્રીજી લહેરને લઇને પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારના ચીફ સાઇટિંફિક એડવાઇઝ પણ સ્પષ્ટ […]

ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે થઇ શકે છે ચોમાસાનું આગમન

અમદાવાદ: દેશમાં ચોમાસાના આગમનને લઇને હવામાન વિભાગે એવું પૂર્વ અનુમાન જાહેર કર્યું હતું કે, દેશમાં ચોમાસુ 31 મેના રોજ શરૂ થશે. ચોમાસાના આગમનને લઇને વાતાવરણ સાનુકૂળ હતું પરંતુ પશ્વિમી પવન નબળા પડતા ચોમાસુ 31 મે ના બદલે હવે 3 જૂનના રોજ બેસે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન […]

કોરોનાના કોહરામ વચ્ચે ગોલ્ડમેન સાશે ભારતનો વૃદ્વિદરનો અંદાજ ઘટાડ્યો

કોરોનાના કહેર વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચાર ગોલ્ડમેન સાશે એ દેશનો વૃદ્વિદરનો અંદાજ ઘટાડીને 10.5 ટકા કર્યો અનુસાર જૂન ક્વાર્ટરની વૃદ્વિ પર પણ અસર થશે નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે ત્યારે વિવિધ રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ વચ્ચે એક ચિંતાજનક સમાચાર છે. હકીકતમાં, સુનિલ કૌલની આગેવાની હેઠળ […]

આ વર્ષે સારું રહેશે ચોમાસું, સ્કાયમેટે કરી આગાહી

કોરોનાના કહેર વચ્ચે એક સકારાત્મક સમાચાર સ્કાયમેટે આ વર્ષે ચોમાસાને લઇને કરી આગાહી જૂન-સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ વરસાદ 103 ટકા જેટલો રહી શકે છે: સ્કાયમેટ નવી દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવી આગાહી આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. દેશમાં જૂન-સપ્ટેમ્બર દરમિયાન 75 ટકા […]

વર્ષ 2021-22માં ભારતનો જીડીપી 7.5-12.5 % વચ્ચે રહેવાનું વિશ્વ બેંકનું અનુમાન

વિશ્વ બેંકે ભારતના જીડીપી દરને લઇને અનુમાન વ્યક્ત કર્યું વર્ષ 2021-22માં ભારતનો જીડીપી 7.5 થી 12.5%ની વચ્ચે રહેશે કોરોનાની રફતાર ધીમી પડશે તો આંકડામાં ફેરફાર થશે નવી દિલ્હી: ભારત સહિત વિશ્વભરમાં કોરોનાની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે ત્યારે વિશ્વ બેંકે વર્ષ 2021-22ના નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી દર 7.5 ટકાથી 12.5 ટકા વચ્ચે રહેવાની આગાહી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code