અમદાવાદમાં સામાન્ય વરસાદથી જ પ્રિમોન્સુન પ્લાન ગયો નિષ્ફળ, પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા જ વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે પ્રિ-મોન્સુન પ્લાન બનાવવામાં આવતો હોય છે. મ્યુનિ. દ્વારા ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ તેમજ રસ્તા પર મોટા ખાડાં અને ગાબડા પુરવા સહિતની કામગીરી માટે પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરીને તેના ચૂસ્ત અમલનો ઢોલ પિટવામાં આવ્યો હતો પરંતુ આ વખતે પણ મધ્યમ વરસાદથી […]