1. Home
  2. Tag "preparations"

ચેમ્પીયન ટ્રોફીની તૈયારીઓ માટે ICCનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ વર્ષ 2025માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ટીમ આગામી સપ્તાહમાં પાકિસ્તાનની મુલાકાતે જવાની છે.એક અહેવાલ મુજબ તૈયારીઓ અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓનું નિરીક્ષણ કરવા માટે ICC ટીમ આગામી થોડા દિવસોમાં અગામી 10 દિવસમાં પાકિસ્તાન પહોંચે તેવી શક્યતા છે.પ્રવાસ પછી, ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ટૂર્નામેન્ટના સમયપત્રક અને ટિકિટ વેચાણની […]

અંબાજીમાં ભાદરવી મેળાની ધૂમ તૈયારીઓ, કલેકટરએ બેઠક બોલાવીને એક્શનપ્લાન તૈયાર કર્યો

અંબાજીમાં 12મીથી 18મી સપ્ટેબર દરમિયાન મહામેળો યોજાશે, કલેકટરે દરેક અધિકારીને અલગ-અલગ કામગીરી સોંપી, આ વખતે મોટી સંખ્યામાં પદયાત્રિકો ઉમટી પડવાની શક્યતા, અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તા. 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. આ વખતે ભાદરવી પૂમનના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ […]

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનામાં ધ્વજ પૂજા માટે ચાલતી તૈયારીઓ,

સોમનાથઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના દર્શનનું શ્રાવણ મહિનામાં વિશેષ મહાત્મ્ય છે. અને શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડતા હોય છે. અને મોટી સંખ્યામાં મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે. તેમાં પણ ભાવિકોની સૌથી પ્રિય પૂજા એટલે સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા. ત્યારે 30 દિવસનો શ્રાવણ રુપી શોવિત્સવ આવી રહ્યો હોય મહાદેવની […]

અમદાવાદના સરસપુરમાં ભાણેજ જગન્નાથજીને આવકારવા ભાવિકો દ્વારા તડામાર તૈયારીઓ

 અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજને દિને રથયાત્રા યોજાશે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી શહેરની નગરચર્યાએ નીકળશે. રથયાત્રાને હવે એક સપ્હા જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેઠ સુદ પૂનમે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મોસાળ – સરસપુરના રણછોડરાય મંદિરમાં વાજતે […]

ચૂંટણીપંચે જમ્મુ-કાશ્મીર સહિત ચાર રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય ચૂંટણીઓ કરાવ્યા બાદ હવે ચૂંટણી પંચે હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંચે ચૂંટણીની વિગતો અપડેટ કરીને આની શરૂઆત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 1 જુલાઈની તારીખને ધ્યાનમાં લઈને વિધાનસભાની ચૂંટણી માટે મતદાર યાદી અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ત્રણેય […]

લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 64.2 કરોડ મતદારો ભાગીદાર બન્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં સાત તબક્કાના મતદાન બાદ મતગણતરી 4 જૂને એટલે કે આવતીકાલે થશે. આ પહેલા ચૂંટણી પંચે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ચૂંટણી પંચે ઉભા થઈને લોકસભા ચૂંટણી 2024માં ભાગ લેનાર તમામ મતદારોને અભિનંદન પાઠવ્યા હતા. મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, અમે 642 મિલિયન મતદારોનો વર્લ્ડ રેકોર્ડ […]

કાળઝાળ ગરમીની સ્થિતિ અને ચોમાસાની તૈયારીઓને લઈને પીએમ મોદીએ સમીક્ષા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ તેમના નિવાસ સ્થાને દેશમાં ચાલી રહેલી ગરમીના મોજા (હીટવેવ)ની સ્થિતિ અને ચોમાસાની શરૂઆત માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે IMDની આગાહી મુજબ, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના ભાગોમાં ગરમીનું મોજું ચાલુ રહેવાની શક્યતા છે. આ વર્ષે, ચોમાસું દેશના મોટા ભાગના ભાગોમાં સામાન્ય અને સામાન્ય […]

ચીનની કાર્યવાહી સામે ભારતને સાથ આપવા માટે અમેરિકા-જાપાને તૈયારીઓ દર્શાવી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા, જેઓ યુનાઇટેડ સ્ટેટ્સની રાજકીય મુલાકાતે છે, તેમણે ભારત-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમક કાર્યવાહીનો સામનો કરવા માટે તેમની પ્રતિબદ્ધતા અંગે ચર્ચા કરી હતી. સાથીઓ વચ્ચે સૈન્ય, આર્થિક અને અન્ય સહયોગને વધુ વધારવા માટે અનેક પગલાં લેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અખબારના […]

અંબાજીઃ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ

અમદાવાદઃ રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા […]

વર્લ્ડકપ ફાઈનલને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની બે ફાઈનલ ટીમ નક્કી થઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદ સ્થિત દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે. આ ફાઈનલને લઈને આઈસીસી, બીસીસીઆઈ અને જીસીએ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ફાઈનલ મેચને નિહાળવા માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાની શકયતા છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ સુરક્ષાને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code