1. Home
  2. Tag "prepared"

DRDOએ તૈયાર કરી છે સિક્રેટ મિસાઈલ, પળવારમાં તમામ દુશ્મનોને પરાસ્ત કરશે

ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) બંગાળની ખાડીમાં નવા મિસાઈલ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે. આ પરીક્ષણનો હેતુ ભારતીય રોકેટ ફોર્સની તાકાતને વધુ મજબૂત કરવાનો છે. જો કે, પરીક્ષણમાં કયા પ્રકારની મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ પરીક્ષણ વિશાખાપટ્ટનમની આસપાસ થઈ શકે […]

44 સેકન્ડમાં 12 રોકેટ, ભારતે તૈયાર કર્યું ખતરનાક હથિયાર, ફ્રાન્સ સહિત અનેક દેશ ખરીદવા લાઇનમાં

ભારત તેની સૈન્ય ક્ષમતા વધારવા માટે સતત નવા સૈન્ય હથિયારો વિકસાવી રહ્યું છે અને તેનું પરીક્ષણ કરી રહ્યું છે. ભારતે ગુરુવારે (14 નવેમ્બર) તેના એડવાન્સ ગાઈડેડ વેપન સિસ્ટમક પિનાકાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. પિનાકા મિસાઈલ સિસ્ટમ 44 મિનિટમાં 12 રોકેટ છોડીને દુશ્મનને એક ક્ષણમાં ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. સંરક્ષણ મંત્રાલયે આ અંગે શું કહ્યું? રક્ષા […]

ઉંચાઈવાળા વિસ્તારો માટે પ્રથમ પ્રોટોટાઈપ સ્વદેશી લાઈટ ‘ટેન્ક જોરાવર’ તૈયાર

નવી દિલ્હીઃ પહાડી વિસ્તારો માટે યોગ્ય ઝડપી બખ્તરબંધ લડાયક વાહનોની શોધ પૂર્ણ કરવામાં આવી છે. લાર્સન એન્ડ ટુબ્રો (L&T) એ DRDO સાથે મળીને અઢી વર્ષમાં સ્વદેશી લાઇટ ટેન્ક જોરાવરનો પ્રથમ પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે. બે વર્ષ સુધી પરીક્ષણ કર્યા બાદ તેને 2027 સુધીમાં સેનામાં સામેલ કરવામાં આવશે. આ લાઇટ ટેન્ક જોરાવર લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં […]

હિટવેવની આગાહીને પગલે કેન્દ્રીય આરોગ્ય વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન

નવી દિલ્હીઃ “હીટવેવના વધુ સારા સંચાલન માટે લોકો માટે જાગૃતિ લાવવા તરફ સતત પ્રયત્નો જરૂરી છે કારણ કે અસરકારક લક્ષ અસરકારક સંચાલન તરફ દોરી જાય છે”. એમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ગરમીને લગતી બીમારીના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્ય સજ્જતાની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરતાં જણાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય […]

અમદાવાદ શહેરને હરિયાળું બનાવવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 25 લાખ રોપા તૈયાર કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં આજે પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ શહેરને હરિયાળું બવાવવા માટે મ્યુનિ.કોર્પોરેશને 25 લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો છે. આમ તો દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરાતું હોય છે.પણ રોપાનું વાવેતર કરાયા બાદ તેની યોગ્ય માવજત કરવામાં આવતી ન હોવાથી મોટાભાગના રોપા મુરઝાઈ જતાં હોય છે. અમદાવાદ […]

દેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ હવાઈમથકઃ 2300 મીટર લાંબો રન-વે તૈયાર કર્યો

નવી દિલ્હીઃ પૂર્વોત્તરમાં કનેક્ટિવિટીમાં વધારો કરવા માટેના મુખ્ય પગલાં તરીકે, વડાપ્રધાનએ અરુણાચલ પ્રદેશમાં પ્રથમ ગ્રીનફિલ્ડ હવાઇમથક ‘ડોની પોલો હવાઇમથક, ઇટાનગર’નું ઉદ્ઘાટન કર્યું છે. આ હવાઇમથકનું નામ અરુણાચલ પ્રદેશની પરંપરાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તેમજ સૂર્ય (‘ડોની’) અને ચંદ્ર (‘પોલો’) માટે તેના વર્ષો જૂના સ્થાનિક લોકોના આદરને પ્રતિબિંબિત કરે છે. રૂપિયા 640 કરોડ કરતાં વધુ ખર્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code