ડૉક્ટરોએ પ્રિસ્ક્રિપ્શનમાં લખવી પડશે જેનરિક દવાઓ,જો નિયમોનું પાલન નહીં થાય તો લાઇસન્સ થશે સસ્પેન્ડ
દિલ્હી: નેશનલ મેડિકલ કમિશન (NMC) એ નવા નિયમો જારી કરીને કહ્યું છે કે તમામ ડોકટરોએ માત્ર જેનરિક દવાઓ લખવી જોઈએ અને જો તેઓ આમ નહીં કરે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. કમિશનના જણાવ્યા અનુસાર, શિક્ષાત્મક કાર્યવાહી હેઠળ, લાઇસન્સ એક નિશ્ચિત સમય માટે સસ્પેન્ડ પણ કરી શકાય છે. NMC, તેના ‘રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરો […]