બીપીએલની યાદી બનાવવામાં વહાલાં-દવલાંની નીતિ અપનાવી છેઃ ભાજપના ધારાસભ્યનો આક્ષેપ
અમદાવાદઃ રાજ્ય સરકારના કહેવાતા ગતિશીલ વહિવટમાં પણ ક્યારેક અનેક ક્ષતિઓ જોવા મળતી હોય છે. જોકે ભાજપના શિસ્તબદ્ધ કહેવાતા ધારાસભ્યો જાહેરમાં ફરિયાદ કરવાનું ટાળતા હોય છે, ત્યારે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને બીપીએલની યાદી બનાવવામાં કેટલીક ક્ષતિઓ હોવાની અને વહાલાં-દવલાની નીતિ અપનાવી હોવાની ફરિયાદ કરતો પત્ર લખ્યો છે. સરકાર દ્વારા જરૂરિયાતમંદોને […]