રૂપાણીના રંગીલા રાજકોટનું વર્ચસ્વ ઘટ્યું ! નર્મદાના નીર માગ્યા પહેલા મળતા, હવે આજીજી કરવી પડે છે
રાજકોટઃ રાજ્યના મુખ્યમંત્રી કરીકે વિજય રૂપાણી હતા, ત્યારે તેમના હોમ ટાઉન ગણાતા રાજકોટનો ભારે દબદબો હતો એટલે કે, રાજકિય વર્ચસ્વ એટલું બધુ હતું કે કોઈપણ પ્રશ્નનો ઉકેલ ત્વરિત આવી જતો હતો. હવે રૂપાણીની સીએમ તરીકે વિદાય બાદ ભાજપમાં રાજકોટ નેતાગીરી નબળી પડી હોવાનું કહેવાય છે. રાજકોટમાં પાણીનો પ્રશ્ન સૌથી મહત્વનો છે. રૂપાણીના સમયમાં તો રાજકોટને […]