ડિઝિટાઈઝેશનને કારણે સેવાઓમાં પારદર્શિતા આવીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંજી
નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજીએ નવી દિલ્હીમાં વિજેતાઓને ડિજિટલ ઈન્ડિયા પુરસ્કાર-2022, પ્રદાન કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ડિઝિટલ ઈન્ડિયા ભારતના મહત્વને વૈશ્વિક સ્તરે રેખાંકીત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ટેકનોલોજીના માધ્યમથી આપણે સામાન્ય વ્યક્તિના જીવનને સરળ બનાવવાનું છે. દ્રોપદી મૂર્મુજીએ કહ્યું હતું કે ડિઝિટાઈઝેશનને કારણે સેવાઓમાં પારદર્શિતા આવી રહી […]