1. Home
  2. Tag "President Murmu"

રાષ્ટ્રપતિ મુર્મુ 13 સપ્ટેમ્બરે ગુજરાત આવશે,ઇ-વિધાનસભાનું કરશે લોકાર્પણ

ગુજરાત વિધાનસભામાં ગયું કાગળિયા રાજ 13 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ મુર્મૂ ગુજરાતની મુલાકાતે રાષ્ટ્રપતિના હસ્તે પેપરલેસ વિધાનસભાનું ઉદ્ઘાટન દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત વિધાનસભાના નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (એનઈવીએ) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને 13 સપ્ટેમ્બરે ધારાસભ્યોને સંબોધશે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. ગુજરાત વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ એસેમ્બલીને પેપરલેસ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડા […]

G20 ડિનર દરમિયાન CM નીતિશ રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ સાથે જોવા મળ્યા

દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ પ્રમુખ જો બાઈડેન સહિત G20 નેતાઓ અને પ્રતિનિધિઓનું ભારત મંડપમ, સમિટ સ્થળ પર એક ગાલા ડિનરમાં સ્વાગત કર્યું. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે તસવીરમાં જોવા મળ્યા હતા. ભાજપ શાસિત રાજ્યો ઉપરાંત ઘણા […]

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બોસ રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા,આ મુદ્દાઓ પર કરી વાતચીત

દિલ્હી : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોસે સોમવારે દિલ્હીના  રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉના દિવસે બોસ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા અને તેમને બે દિવસ પહેલા પંચાયત ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા વિશે માહિતગાર કર્યા હતા. બેઠકની તસવીરો શેર કરતા રાષ્ટ્રપતિ કાર્યાલયે […]

આજે ઈદ-ઉલ-અઝહાનો તહેવાર,રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

આજે બકરી ઈદની ઉજવણી રાષ્ટ્રપતિ મુર્મુએ પાઠવી શુભેચ્છા દેશવાસીઓને પાઠવી શુભેચ્છા દિલ્હી: ભારતમાં આજે ઈદ-અલ-અઝહા એટલે કે બકરી ઈદની ઉજવણી કરવામાં આવશે. મુસ્લિમ સમુદાયના લોકો ઈદગાહ અને મસ્જિદોમાં ઈદ-ઉલ-અઝહાની નમાજ અદા કર્યા બાદ પશુની કુરબાની આપશે. બકરી ઈદને ધ્યાનમાં રાખીને દેશના તમામ રાજ્યોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ-ઉલ-અઝહાની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા […]

આજે રાષ્ટ્રપતિ મુર્મુનો જન્મદિવસ,અહીં જાણો સંતાલી ગામથી રાષ્ટ્રપતિ ભવન સુધીની સફર

દિલ્હી : દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 20 જૂને પોતાનો 65મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે 25 જુલાઈ 2022ના રોજ ભારતના 15મા રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુનું ભારતના સર્વોચ્ચ બંધારણીય પદનું સંચાલન ઘણી રીતે વિશેષ હતું. તે દેશના રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ આદિવાસી અને બીજી મહિલા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુને જન્મદિવસની શુભેચ્છા પાઠવી […]

રાષ્ટ્રપતિ મુર્મુ સુરીનામના સમકક્ષને મળ્યા,દ્વિપક્ષીય ભાગીદારીને ગાઢ બનાવવાની કરી ચર્ચા

દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે તેમના સુરીનામ સમકક્ષ ચંદ્રિકાપ્રસાદ સંતોખીને મળ્યા હતા અને તેઓએ સંરક્ષણ, કૃષિ, માહિતી-ટેકનોલોજી અને ક્ષમતા નિર્માણ સહિતના અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન, બંને પક્ષોએ આરોગ્ય અને કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ચાર એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. ગયા વર્ષે જુલાઈમાં કાર્યભાર સંભાળ્યા બાદ […]

રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ-30 ફાઈટર જેટમાં ઉડાન ભરી,આસામના તેજપુર એરબેઝથી ભરી ઉડાન 

 રાષ્ટ્રપતિ મુર્મુની આસામ મુલાકાતનો આજે ત્રીજો દિવસ સુખોઈ-30 ફાઈટર જેટમાં ભરી ઉડાન આસામના તેજપુર એરબેઝથી ભરી ઉડાન   દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આસામ મુલાકાતનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશન ખાતે સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઐતિહાસિક ઉડાન ભરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ આવી ઉડાન ભરનાર ત્રીજા રાષ્ટ્રપતિ […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજે તમિલનાડુના બે દિવસીય પ્રવાસે,મહાશિવરાત્રીની ઉજવણીમાં લેશે ભાગ

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 18-19 ફેબ્રુઆરીએ તમિલનાડુની મુલાકાત લેશે.રાષ્ટ્રપતિ સચિવાલય તરફથી શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ મુર્મુ 18 ફેબ્રુઆરીએ કોઈમ્બતુરમાં ઈશા ફાઉન્ડેશન દ્વારા આયોજિત મહાશિવરાત્રિની ઉજવણીમાં હાજરી આપશે. 112 ફૂટના આદિયોગીની સામે રાત્રી સુધી ચાલનારા કાર્યક્રમ દરમિયાન દેશભરના જાણીતા કલાકારો પણ પરફોર્મ કરશે.ધ્યાનલિંગમાં પંચ ભૂત આરાધનાથી શરૂ કરીને, લિંગ ભૈરવી […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે,સંવિધાન ઉદ્યાનનું ઉદ્ઘાટન કરશે

જયપુર:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારથી રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે જશે,જ્યાં તેઓ રાજભવન ખાતે સંવિધાન ઉદ્યાનનું ઉદ્ઘાટન કરશે અને આદિવાસી સમુદાયના સભ્યોને પણ મળશે.તે રાજસ્થાનમાં સોલાર પાવર સેક્ટર માટે ટ્રાન્સમિશન સિસ્ટમનું પણ ઉદ્ઘાટન કરશે અને 1,000 મેગાવોટના બિકાનેર સોલર પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ, રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રપતિ રાજભવન, જયપુર ખાતે રાજસ્થાનના ‘ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ’ ના […]

રાષ્ટ્રપતિ મુર્મુ આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લાની મુલાકાત લેશે,પર્યટન વિભાગના પ્રસાદ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

અમરાવતી :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર્યટન વિભાગના પ્રસાદ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા સોમવારે આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લાની મુલાકાત લેશે.આ દરમિયાન તેઓ જિલ્લાના શ્રીશૈલ મંદિરની પણ મુલાકાત લેશે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ હૈદરાબાદથી હેલિકોપ્ટર દ્વારા મંદિરોના શહેર પહોંચશે.તેઓ શ્રીશૈલમમાં ભગવાન મલ્લિકાર્જુન સ્વામી અને દેવી બ્રહ્મરાંભિકા મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરવાના છે. નાંદયાલ જિલ્લા પોલીસ રાષ્ટ્રપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code