1. Home
  2. Tag "President Murmu"

ભારતીય રેલવેએ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાની છેઃ રાષ્ટ્રપતિ મુર્મુ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેના પ્રોબેશનરોએ આજે (16 ડિસેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારતીય રેલવેએ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે રેલવે એ ઘણા લોકો માટે સાચા અર્થમાં જીવનરેખા છે જેઓ રોજબરોજ નોકરી અથવા […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે,પરિયોજનાઓનું કરશે શિલાન્યાસ  

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8 ડિસેમ્બરે ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે જશે.રાષ્ટ્રપતિ સચિવાલયના જણાવ્યા અનુસાર, 8 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ઉત્તરાખંડ સરકાર દ્વારા દેહરાદૂનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં ભાગ લેશે.તે ઉર્જા, શિક્ષણ, માર્ગ, પરિવહન અને શહેરી વિકાસ સાથે સંબંધિત ઉત્તરાખંડની વિવિધ યોજનાઓનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 9 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન અને […]

ભવિષ્યમાં સરકારી નોકરી મેળવનારા તાલીમાર્થીઓ સાથે રાષ્ટ્રપતિ મુર્મુએ કરી મુલાકાત

દિલ્હી:ભારતીય પોલીસ સેવા, ભારતીય ટપાલ સેવા, ભારતીય રેલવે એકાઉન્ટ્સ સેવા અને ભારતીય મહેસૂલ સેવાના અધિકારી તાલીમાર્થીઓ અને ભારતીય રેડિયો રેગ્યુલેટરી સેવાના અધિકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓને સૌથી વધુ જવાબદારી ધરાવતા હોદ્દા માટે પસંદ કરવામાં આવ્યા છે. ગવર્નન્સ સિસ્ટમને રાષ્ટ્રીય મહત્વની નીતિઓને અમલમાં મૂકવાની તેમની […]

બ્રિટિશ યુગની પરંપરાનો આવ્યો અંત,રાષ્ટ્રપતિ મુર્મુએ નૌસેનાના નવા ધ્વજ અને ડિઝાઇનને આપી મંજૂરી

બ્રિટિશ યુગની પરંપરાનો આવ્યો અંત રાષ્ટ્રપતિ મુર્મુએ નૌસેનાના નવા ધ્વજ અને ડિઝાઇનને આપી મંજૂરી વિશાખાપટ્ટનમમાં 4 ડિસેમ્બરે નેવી ડે પર કરાયું હતું તેનું અનાવરણ  દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય નૌકાદળના ધ્વજની નવી ડિઝાઇનને મંજૂરી આપી દીધી છે.અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી. વિશાખાપટ્ટનમમાં 4 ડિસેમ્બરે નેવી ડે પર તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના એક […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે,અનેક પ્રોજેક્ટની ભેટ આપશે

અમદાવાદ:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ગુજરાત મુલાકાત હશે. મુર્મુ સોમવારે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લઈને તેના પ્રવાસની શરૂઆત કરશે. બાદમાં તે GMERS, ગાંધીનગર ખાતે આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને બંદર વિકાસને લગતી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન/શિલાયાન્સ  કરશે. સાંજે તે ગુજરાત સરકાર દ્વારા તેમના સન્માનમાં આયોજિત ભોજન સમારંભમાં […]

BSP સુપ્રીમો માયાવતીએ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે કરી મુલાકાત, કહ્યું- દેશને તેમની પાસેથી ઘણી આશાઓ છે

દિલ્હી:બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ આજે ​​રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અનુસૂચિત જનજાતિ (ST) સમાજ સાથે સંબંધ ધરાવતા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવા બદલ તેમને ઔપચારિક રીતે અભિનંદન અને શુભકામના પાઠવી હતી.માયાવતીએ કહ્યું કે,તેઓ સમાજ અને દેશનું નામ રોશન કરે, આ જ ઈચ્છા છે. માયાવતીએ ખુદ ટ્વીટ કરીને આ જાણકારી […]

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે રાષ્ટ્રપતિ મુર્મુ  

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રવિવારે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રને આ તેમનું પ્રથમ સંબોધન હશે.રાષ્ટ્રપતિ ભવને શનિવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી હતી. ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર રાષ્ટ્રપતિના સંબોધનનું પ્રસારણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.આ સિવાય દેશના લોકો દૂરદર્શનની તમામ ચેનલો પર રાષ્ટ્રપતિ દ્રૌપદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code