1. Home
  2. Tag "President of India"

આઈઝોલમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન નોર્થ ઈસ્ટર્ન રિજનલ કેમ્પસનું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ મિઝોરમની તેમની મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ​​આઈઝોલ ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન નોર્થ ઈસ્ટના કાયમી નોર્થ-ઈસ્ટ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. કેમ્પસ અંગ્રેજી પત્રકારત્વ અને ડિજિટલ મીડિયામાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અભ્યાસક્રમો ઉપરાંત ટૂંકા ગાળાના મીડિયા અને સંચાર અભ્યાસક્રમો ચલાવશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન (IIMC), ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય […]

ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સપો માર્ટમાં વોટર વિકનું રાષ્ટ્રપતિએ કર્યું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ  આજે ગ્રેટર નોયડામાં ભારત જળ સપ્તાહ ઇન્ડિયા વોટર વીકનું ઉદધાટન કર્યું હતું.  રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશથી આવેલા મહાનુભાવો જળની સમસ્યા ઉપર ચર્ચા કરીને તેના ઉપાય અંગે કામગીરી કરશે. ભારતીય સભ્યતામાં જળનું મહત્વ છે, ઋષી ભગીરથ દ્વારા ગંગાજીને પૃથ્વી ઉપર લાવ્યાનું આપણે જાણીએ છીએ, ભારતીય સભ્યતામાં પાણીને દેવરૂપમાં જોવામાં આવે […]

આજે વાયુ સેના દિવસપર ચંદિગઢ ખાતે એર-શો નું આયોજન – રાષ્ટ્રપતિ મુર્મુ અને રક્ષામંત્રી રાજનાથ સિહં અનેક કાર્યક્રમમાં હાજર રહેશે

આજ વાયુ સેના દિવસ રાષ્ટ્રપતિ મુર્મુ અને સંરક્ષણ મંત્રી ચંદિગઢની મુલાકાતે સેના દિવસના કાર્યક્રમાં આપશે હાજરી દિલ્હીાઃ આજરોજ એટલે કે 8 ઓક્ટોબરના દિવસે વાયુ સેના દિવસની ઉજદવણ ીકરવામાં આવે છે,ત્યારે વાયુસેના દિવસ નિમ્મિત્તે આજરોજ ચંદિગઢ ખાતે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,શનિવારે બપોરે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિહં ચંદિગઢ આવી પહોંચશે. […]

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અમદાવાદના સાબરમતી આશ્રમ પહોંચ્યા -રાષ્ટ્રપિતા ગાંઘીજીને આપી શ્રદ્ધાંજલી

રાષ્ટ્રપતિ મુર્મુ અમદાવાદની મુલાકાતે સાબરમતી આશ્રમ આવીને ગાંધીજીને આપી શ્રદ્ધાંજલી અમદાવાદઃ- ભારતના રાષ્ટ્રીયપતિ દ્રોપદી મુર્મુ આજથી બે દિવસીય  ગુજરાતના પ્રવાસે આવી પહોચ્યા છે ,આજે તેઓ અમદાવાદ સ્થિતિ સાબમરમી આશ્રમ પહોચ્યા છે અહી તેમણે ભારતના રાષ્ટ્રપિતા એવા ગાંઘીજીને યાદ કરીને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે જ તમેણે ગાંઘીજીનો ચરખો ચલાવ્યો હતો.આ સમય દરમિયાન તેમની સાથે […]

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતેને મુખ્ય ન્યામૂર્તિ તરીકેના શપથ ગ્રહણ કર્યાં

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતે દેશના 49મા મુખ્ય ન્યાયાધિશ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મુર્મૂએ તેમને શપથ અપાવ્યા હતા. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય પ્રધાનો તેમજ સુપ્રીમ કોર્ટના જજ ઉપસ્થિત રહ્યા. ઉદય ઉમેશ લલિતનો મુખ્ય ન્યાયાધિશ તરીકેનો કાર્યકાળ 8 નવેમ્બર સુધી રહેશે. ન્યાયમૂર્તિ […]

ટોક્યો ઓલિમ્પિક્સ: પીવી સિંધુની શાનદાર જીત પર રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો બ્રોન્ઝ આ બ્રોન્ઝ જીતને તેણે રચ્યો ઇતિહાસ તેની શાનદાર જીત પર રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન નવી દિલ્હી: ભારતની મહિલા સ્ટાર શટલર ખેલાડી પીવિ સિંધુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં તરખાટ મચાવ્યો છે અને શાનદાર રમતનું પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર […]

દેશભરમાં ઉજવાય રહ્યો છે બકરીઈદનો તહેવારઃ જામા મસ્જિદમાં મર્યાદીત લોકોએ નમાઝ અદા કરી, રાષ્ટ્રપતિએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી

દેશભરમાં બકરીઈદનો વર્વ મનાવાઈ રહ્યો છે આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુભેચ્છાઓ પાઠવી   દિલ્હીઃ આજે દેશભરમાં બકરીઈદનો પર્વ ઉત્સાહભેર મનાવવામાં આવી રહ્યો છે,બકરીઈદના અવસરે આજરોજ દિલ્હીની જામા મસ્જિદમાં નમાઝ અદા કરાવામાં  આવી હતી,જો કે નમાઝ પઢતી વખતે દરેક લોકો દ્વારા કોરોનાના નિયમોનું સખ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. બકરીઈદના આ પર્વ પર દેશના રાષ્ટ્રપતિ રામનાથ […]

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે શ્રી જગન્નાથ ધામ માટે 1 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું

રાષ્ટ્રપતિએ જગન્નાથ ધામ માટે કર્યું દાન 1 લાખ રૂપિયાનું આપ્યું યોગદાન રામ મંદિર માટે પણ આપ્યું હતું દાન દિલ્લી: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પત્ની સવિતા કોવિંદ સાથે શ્રી જગન્નાથ ધામના વિકાસ માટે 1 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. રાષ્ટ્રપતિ ઓડિશાની ત્રણ દિવસીય મુલાકાતે છે. રવિવારે સાંજે છ વાગ્યે બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે તેમનું સ્વાગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code