1. Home
  2. Tag "President Ramnath Kovindji"

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ વિવિધ ક્ષેત્રમાં નામ રોશન કરનારી મહિલાઓનું કરાશે સન્માન

નવી દિલ્હીઃ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સપ્તાહ લાંબી ઉજવણી 1લી માર્ચ, 2022ના રોજ નવી દિલ્હીમાં શરૂ થઈ હતી. 8મી માર્ચ, 2022ના રોજ રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત વિશેષ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા વર્ષ 2020 અને 2021 માટે નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. કોવિડ-19 રોગચાળાને કારણે સર્જાયેલી […]

વિચાર નવા હોય તો જૂના સંશાધનોથી પણ નવો રસ્તો બનાવી શકાયઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી

દિલ્હીઃ બજેટસત્ર પૂર્વે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ દેશના વીરોને યાદ કર્યાં હતા. તેમજ દેશની વિકાસ યાત્રામાં યોગદાન આપનારા મહાનુભાવોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમણે કહ્યું કે, કોરોના મહામારીને પગલે મુશ્કેલી વધી છે પરંતુ આજે ભારત સૌથી વધારે રસીકરણ કરવાવાળા દેશમાં સામેલ છે. સરકાર ભવિષ્યની તૈયારીમાં લાગી છે. આ માટે 64 હજાર કરોડના ખર્ચે આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર […]

સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલથી અમદાવાદને નવી ઓળખાણ મળશેઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી

અમદાવાદઃ શહેરમાં દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ ગુજરાતી ભાષામાં અમદાવાદની જનતા અને ક્રિકેટ પ્રેમીઓને સંબોધન કર્યું હતું. તેમજ તેમણે આજથી શરૂ થઈ ટેસ્ટ મેચને લઈને ભારત અને ઈંગ્લેન્ડની ટીમને શુભકામનાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code