રશિયા: યુક્રેન સામે લડનાર વિદેશી નાગરિકોને નાગરિકતા આપવામાં આવશે
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આદેશ જાહેર કર્યો. યુક્રેન વિરુદ્ધ લડનાર વિદેશી નાગરિકોને સહપરિવાર નાગરિકતા આપવાની જાહેરાત કરી. આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, ‘સ્પેશિયલ સૈન્ય અભિયાન’ માટે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે માટે તેઓ અરજી કરી શકે છે. પુતિને જાહેર કરેલ આદેશ અનુસાર અરજીકર્તાઓએ ખુદના ડોક્યુમેન્ટની સાથે સાથે જીવનસાથી, બાળકો અને […]