પશ્ચિમ બંગાળમાં બાળ સંરક્ષણ અંગે NCPCRએ રાષ્ટ્રપતિને વિશેષ અહેવાલ સુપરત કર્યો
નવી દિલ્હીઃ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ના વડા પ્રિયંક કાનુન્ગોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પશ્ચિમ બંગાળમાં બાળ સુરક્ષા પર વિશેષ અહેવાલ સુપરત કર્યો હતો. કમિશનના 45 પાનાના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, વિશેષ અહેવાલ પશ્ચિમ બંગાળ સરકાર અને તેના અધિકારીઓ દ્વારા કાયદાકીય પ્રક્રિયાઓના ઇરાદાપૂર્વક ઉલ્લંઘનને પ્રકાશિત કરે છે, જેમને બાળકોના અધિકારોની સુરક્ષા અને […]