1. Home
  2. Tag "PRess Conference"

અખિલેશના ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું એક જાતિને બીજા જાતિના લોકો સાથે લડાવ્યા, ઇલેકટોરલ બોંડ દ્વારા આચર્યો મોટો ભ્રષ્ટાચાર

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર શ્રેણીબદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. રાજધાની લખનૌમાં એસપી ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશ યાદવે ચૂંટણી બોન્ડ સહિત અનેક મુદ્દાઓ પર શાસક પક્ષને ઘેર્યો હતો. યુપીના પૂર્વ સીએમએ કહ્યું કે સામાજિક રીતે ભાજપે દેશની સૌહાર્દ બગાડી છે. પેપરો લીક થયા […]

આજે બપોરે 12.30 કલાકે ચૂંટણી પંચની પ્રેસ-કોન્ફરન્સ, દેશના ચૂંટણી ઇતિહાસમાં કદાચ પ્રથમવાર મતગણતરી પહેલા પ્રેસ કોન્ફરન્સ

લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ પરિણામ જાહેર થશે. આ દરમિયાન એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા પહેલીવાર બની રહ્યું છે કે, મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. મત ગણતરીના એક દિવસ પહેલા એટલે કે […]

સપા-AAPની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ , સ્વાતી માલીવાલ મામલે સંજયસિંહે કહ્યું આ મામલે રાજનૈતિક ખેલ ન ખેલાવો જોઇએ

યુપીની રાજધાની લખનૌમાં સપા-AAPની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને SP ચીફ અખિલેશ યાદવે વાત કરી અને લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનની જીતનો દાવો કર્યો હતો. આ દરમિયાન જ્યારે રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક અંગે પૂછવામાં આવ્યું ત્યારે અખિલેશ યાદવે વધુ મહત્ત્વના મુદ્દા હોવાનું કહીને વાત ટાળી દીધી હતી. આ […]

અમિત શાહે પત્રકાર પરિષદ યોજી-કહ્યું કે આપણા ઈતિહાસમાં સેંગોલનું મહત્વનું યોગદાન  

દિલ્હી : ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે આઝાદીના અમૃત મહોત્સવ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ આપણને આઝાદી મળી હતી. સેંગોલ વિશે જણાવતા કહ્યું કે તે પરંપરાના ધ્રુવ સમાન છે. તેમણે કહ્યું કે સેંગોલનું આપણા ઈતિહાસમાં વિશેષ સ્થાન છે. પરંતુ આજ સુધી તમને તેનાથી […]

શું તમે 26/11 એ મુંબઈમાં થયેલા હુમલા પર બનેલી આ ફિલ્મો જોઈ છે?

મુંબઈ: ચૌદ વર્ષ વીતી ગયા હોવા છતાં, 26/11ના મુંબઈના આતંકવાદી હુમલામાં બચી ગયેલા લોકો અને તેમના પરિવારોના મન અને હૃદય પર પડેલા કારમા ઘા હજીયે તેમને પીડે છે. 26 નવેમ્બર, 2008 ના રોજ શરૂ થયેલા આ ભયાનક હુમલાઓ ચાર દિવસ સુધી ચાલ્યા હતા,  જેમાં 166 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code