સરાકર ડિજીટલ મીડિયા પર લાવશે નિયંત્રણ, ન્યૂઝ પોર્ટલો એ ફરજિયાત કરાવી પડશે નોંધણી – કેન્દ્ર લાવશે નવો કાયદો
સરાકર ન્યૂઝ પોર્ટલને લઈને લાવશે નવો કાયદો આ કાયદા હેઠળ નોંધણી કરવી બનશે ફરજિયાત સરકાર એ હેઠળ ડિજીટલ મીડિયા પર નિયંત્રણ લાવશે દિલ્હીઃ- ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે હવે સરકાર આ બાબતે એક કાયદો પણ બનાવાની તૈયારીમાં છે જે કાયદા અતર્ગત ન્યૂઝ પોર્ટલ માટે કેન્દ્ર સરકાર એક બિલને આવી […]