1. Home
  2. Tag "Pressure"

લીકર પોલીસી કેસમાં મને ફસાવવા માટે ED એ સહ-આરોપીઓ ઉપર નિવેદન માટે દબાણ કર્યુઃ કેજરિવાલ

નવી દિલ્હીઃ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને પડકારતી EDની અરજી પર હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. આમાં દિલ્હીના સીએમએ કહ્યું કે, ED તેમની વિરુદ્ધ દુર્ભાવનાથી કામ કરી રહી છે. આ કેસમાં તેમના જામીન રદ કરવા તેમની સાથે અન્યાય થશે. અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું […]

ખેડબ્રહ્મામાં બીજા તબક્કામાં શહેરની અંદર પણ દબાણ દૂર કરાયા

ખેડબ્રહ્મા : યાત્રાધામ ખેડબ્રહ્મા શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધવાના કારણે આજે તાલુકા વહીવટીતંત્ર દ્રારા ખેડબ્રહ્મા શહેરની અંદર હંગામી દબાણો હટાવવાનુ ઓપરેશન હાથ ધરતાં નાના લારી ગલ્લા વાળાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને દુકાન આગળના પતરાના શેડ દૂર કરવા માટે સુચનાઓ આપી હતી. ખેડબ્રહ્મા શહેરની અંદર દિનપ્રતિદિન વાહન અકસ્માતના વધતા બનાવોને લઈને શહેરમાં આવેલ હંગામી પતરાંના […]

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરએ મને ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું હતુંઃ દાનિશ કાનેરિયા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ સ્પિનર ​​દાનિશ કનેરિયાએ PCB પર ફરી એકવાર ગંભીર આક્ષેપ કર્યા છે. કનેરિયાએ પીસીબી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પાકિસ્તાનની ટીમ મિત્રતાના આધારે બનાવવામાં આવી છે. તેણે કહ્યું કે, મને જે વખતે અમારી ટીમના કોઈપણ ખેલાડીએ સપોર્ટ કર્યો નથી. એટલું જ નહીં, શાહિદ આફ્રિદી મને ખૂબ હેરાન કરતો હતો અને મારા […]

ઈમરાન ખાનને અમેરિકાના દબાણ હેઠળ સત્તા ઉપરથી હટાવાયા, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ત્રણ વર્ષની જેલની સજા ભોગવશે. એપ્રિલ 2022માં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા સત્તા ગુમાવનાર ઈમરાન હંમેશા પોતાના ભાગ્ય માટે અમેરિકાને જવાબદાર ગણાવે છે. પરંતુ હવે જો ઈન્ટરસેપ્ટના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો લાગે છે કે, તે સત્ય કહી રહ્યા હતા. ઇન્ટરસેપ્ટ એ અમેરિકન […]

અમીરગઢના ખારી જંગલ વિસ્તારમાં 200 વિઘા જમીન પર કરાયેલા દબાણ સામે વિરોધ

પાલનપુરઃ જિલ્લામાં સરકારી જમીનો પર અનેક દબાણો થયેલા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જિલ્લાના અમીરગઢના ખારી જંગલ વિભાગના સર્વે નંબર-13 માં કેટલાક ભૂમાફીયાઓ દ્વારા જંગલનું સરેઆમ નિકંદન કાઢી આશરે 200 વીઘામાં ખેતી કરવામાં આવી રહી છે. વન વિભાગની ઢીલી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આંખ આડા […]

સુરતઃ રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ બે ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરાયું

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી સુરતમાં માર્ગની વચ્ચે આવેલા બે ધાર્મિક સ્થળ મંદિર અને દરગાહને પગલે ટ્રાફિકમાં અડચણ ઉભી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. દરમિયાન તંત્ર દ્વારા રાત્રિના સમયે જ ગણતરીના કલાકોમાં જ બંને ધાર્મિક સ્થળોનું દબાણ હટાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં તાત્કાલિક રોડનું પણ નિર્માણ કરી દેવામાં આવ્યું છે. ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરવાની […]

નવી દિલ્હીઃ મદનપુર ખાદરમાં દબાણ દૂર કરવા ગયેલી ટીમ ઉપર દેખાવકારોનો પથ્થરમારો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મદનપુર ખાદર વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર કરવા ગયેલી એમસીડીની ટીમ અને સુરક્ષાદળોનો વિરોધ કર્યો હતો અને ભારે પથ્થરમારો કર્યો હતો. દબાણદૂર કરવા ગયેલી ટીમ ઉપર થયેલા પથ્થરમારાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી. જેથી પોલીસે બળ પ્રયોગ કરીને તોફાની ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઘરણાં પ્રદર્શન ઉપર […]

SG હાઈવે નજીક અડાલજથી ત્રિ-મંદિરના રસ્તા પરના 60થી વધુ લારી-ગલ્લાના દબાણો દુર કરાયાં

ગાંધીનગરઃ સરખેજ-ગાંધીનગર હાઈવે પર  અડાલજ ચોકડીથી ત્રિ- મંદિર જતાં રસ્તા પર લાંબા સમયથી દબાણોના રાફડો ફાટ્યો હતો. જેને પગલે દબાણ ઝુંબેશ અંતર્ગત અહીં ગેરકાયદે રીતે લાગેલા હોર્ડિંગ્સ અને પાકા શેડ સહિત 60થી વધુ નાના-મોટા દબાણો હટાવાયા હતા.  સવારે પાટનગર યોજના વિભાગના અધિકારીઓ સહિતનો સ્ટાફ, મામલતદાર સહિતનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે અડાલજ પાસે પહોંચી ગયો હતો. […]

ગુજરાતમાં ડિફેન્સની 274 એકર જમીન પર ભૂમાફિયાનું દબાણ, સરકારનો લોકસભામાં ઘટસ્ફોટ

અમદાવાદઃ ગુજરાતમાં જમીનોના ભાવમાં વધારો થયો હોવાથી જમીનોના દબાણો પણ વધતા જાય છે. ભૂમાફિયાઓ જમીનો પર કબજો જમાવવામાં માહેર હોય છે. ખાનગી નહીં હવે તો સરકારી જમીનો પર પણ ભૂમાફિયાઓએ કબજો જમાવી દેતા હોય છે. અમદાવાદમાં તો તાજેતરમાં જ સરકારી જમીનો પર દબાણની બે ફરિયાદો નોંધાઈ હતી. ત્યારે ડિફેન્સની 274 એકર જમીનમાં પણ દબાણો થયાની […]

T-20 વર્લ્ડકપઃ કેપ્ટન કોહલીએ મેચ પેહલા પાકિસ્તાની ટીમ ઉપર પ્રેશર બનાવવાની કરી શરૂઆત

દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનની સામે ટી-20 મેચ પહેલા જ માઈન્ડગેમ રમી છે. તેમણે મેચનું દબાણ અને પ્લાનિંગનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્ટેડિમનો માહોલ જરૂર લગ હશે પરંતુ અમારા માઈન્ડસેટ અને તૈયારીઓમાં કોઈ ફેરફાર કરાયો નથી. 24મી ઓક્ટોબરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી મેચને લઈને વિરાટ કોહલીએ કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code