રાજકોટમાં છેલ્લા એક મહિનામાં દબાણ હટાવ ઝૂંબેશ દરમિયાન 250 કરોડની જમીન ખૂલ્લી કરાવાઈ
રાજકોટઃ શહેરમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા એક મહિનાથી દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં 1થી 28 ફેબ્રુઆરી દરમિયાન દબાણ હટાવ ઝૂંબેશ દરમિયાન 35,185 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. સરકારી જમીન પર થયેલા દબાણની કિંમત રૂ.2,51,30,95,000 થાય છે. આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં […]