રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂ અને મરચા બાદ મગફળીના ભાવ રૂપિયા1450 ઉપજતા ખેડુતો ખૂશ
રાજકોટ : સૌરાષ્ટ્રમાં આ વખતે ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું બમ્પર ઉત્પાદન થયું હતું અને ત્યારબાદ રવિપાકનું પણ સારૂએવું વાવેતર થયું છે. માર્કેટ યાર્ડ જણસોથી ઊભરાઈ રહ્યું છે. અને ખેડુતોને પણ એકંદરે સારા ભાવ મળી રહ્યા છે. રાજકોટ અને ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મગફળીમાં તેજીનો માહોલ જોવા મળતા ખેડૂતો માટે દિવાળી જેવા […]