કોરોનાને લીધે શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા
રાજકોટ : કોરોનાના કપરા કાળમાં મોંઘવારી પણ વધતી જાય છે. બીજીબાજુ રાત્રિ કરફ્યુના કારણે અનેક ધંધા રોજગારને ફટકો પડયો છે. ત્યારે રાત્રિ કરફ્યુની ટ્રાન્સપોર્ટ પર વધુ સૌથી વધુ અસર થઈ છે. જેના કારણે શાકભાજીના ભાવ પણ વઘ્યા છે. સૌથી વધુ લીંબુ મોંઘા દાટ છે. છેલ્લા કેટલાક સમયથી રાત્રી કરફ્યુના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો […]