1. Home
  2. Tag "prices"

દિવાળી પૂર્વે સોનાના ભાવમાં નજીવો ઘટાડો, ચાંદીની ચમક વધી

નવી દિલ્હીઃ સ્થાનિક બુલિયન માર્કેટમાં સતત ચાર દિવસના ઉછાળા બાદ આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આજે ચાંદીના ભાવમાં નજીવો વધારો નોંધાયો છે. સોનાની કિંમતમાં ઘટાડાને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું આજે 79,560 રૂપિયાથી 79,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ જ […]

ચૂંટણી પછી મોંઘુ થશે મોબાઈલ રિચાર્જ, 20% સુધી વધશે પ્લાનની કીંમતો

પાછલા બે વર્ષમાં મોબાઈલ રિચાર્જ પ્લાનની કીંમતોમાં કોઈ બદલાવ નથી થયો પણ જલ્દી તેમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. દેશમાં 5જીને લોન્ચ થયે 2 વર્ષ પૂરી થી ગયા છે અને તમામ લોકો પાસે 5જી મોબાઈલ છે અને દેશમાં 5જી લગભગ તમામ શહેરોમાં પહોંચી ગયુ છે. ટેલિકોમ કંપનીઓએ 5જી લોન્ચ કરવામાં ઘણા પૈસા ખર્ચ્યા છે અને […]

સોનાના ભાવમાં તેજી ‘યથાવત’,ચાંદી પણ રૂ. 75000ને પાર,જાણો વધુ માહિતી

મુંબઈ:સોના અને ચાંદીની ખરીદીને આપણી સંસ્કૃતિમાં પહેલાથી જ સારુ ગણવામાં આવે છે, લોકો સોનાની ખરીદીને સુખનું સાથી અને દુખનું ભાથુ એ રીતે જોતા હોય છે, એટલે કે સુખના સમયમાં તે તમારી શોભા વધારે છે તો દુ:ખના સમયમાં તે તમારુ સાથી બને છે. જો આજના દિવસમાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો, આજે સવારે 10.30 વાગ્યે […]

ટામેટાં થયા ફરી સસ્તા:કેન્દ્ર સરકારે ઘટાડ્યા ભાવ,હવે આટલા રૂપિયામાં 1 કિલો મળશે

દિલ્હી : ટામેટાંના ભાવને લઈને દેશમાં દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે, છૂટક બજારમાં તેની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. પરંતુ ભૂતકાળમાં એક મોટું પગલું ઉઠાવતા ગ્રાહક બાબતોના મંત્રાલયે 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની જાહેરાત કરી હતી. હવે ફરી એકવાર ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળના નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશને ટામેટાંના […]

ટામેટાના વધતા ભાવ વચ્ચે કેન્દ્રએ લીધું મોટું પગલું, શુક્રવારથી ગ્રાહકોને મળશે રાહત

દિલ્હી : દેશના ઘણા ભાગોમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. જથ્થાબંધ મંડીઓમાં પણ તેની કિંમત 150 થી 180 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. બજારના જાણકારોના મતે છેલ્લા પખવાડિયામાં જ બજારમાં ટામેટાંના ભાવ ચાર ગણા અને કેટલીક જગ્યાએ તેનાથી પણ વધી ગયા છે. કેન્દ્રએ નાફેડ, NCCFને મુખ્ય વપરાશ કેન્દ્રોમાં […]

કેન્દ્રએ લીધો મોટો નિર્ણય,હવે તુવેર દાળની વધતી કિંમતો પર લાગશે બ્રેક

દિલ્હી : સરકારે આયાતી સ્ટોક ભારતીય બજારમાં આવે ત્યાં સુધી રાષ્ટ્રીય સુરક્ષિત ભંડાર (બફર સ્ટોક)માંથી તુવેર દાળને આકારણી અને લક્ષ્યાંકિત રીતે મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતોના મંત્રાલય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (NAFED) અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન (NCCF)ને યોગ્ય મિલરો વચ્ચે ઓનલાઈન હરાજી કરવા […]

સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો,તો તે પહેલા જાણી લો આજનો ભાવ

સોના ચાંદીના ભાવમાં ઘટાડો ખરીદવા માટે સરસ સમય દિલ્હી:સોનું અને ચાંદી ખરીદવા જઈ રહેલા વ્યક્તિઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. માર્કેટ એક્સપર્ટ તરફથી મળતી જાણકારી અનુસાર આજે એટલે કે 14 મેના રોજ દેશમાં 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 61,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત (આજે સોનાની […]

પંજાબમાં ઈંટના વ્યવસાય ઉપર સંકટ, કોલસાના ભાવમાં વધારો થતા ભઠ્ઠા માલિકોની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ કેન્દ્ર અને પંજાબ સરકારની નીતિઓ અને કોલસા માફિયાઓને કારણે પંજાબના ઈંટોના ભઠ્ઠાઓ પર સંકટ ઘેરું બન્યું છે. પંજાબમાં લગભગ 2800 ઈંટના ભઠ્ઠા હતા. તેમાંથી 1500 ભઠ્ઠા બંધ થઈ ગયા છે, જ્યારે અન્ય બંધ થવાના આરે છે. તેનું મુખ્ય કારણ કોલસાના ભાવમાં 8000 રૂપિયા પ્રતિ ટન સુધીનો વધારો હોવાનું મનાઈ રહ્યું છે. પંજાબ ઈટ […]

મગફળીનું બમ્પર ઉત્પાદન છતાં સિંગતેલના ભાવમાં થયો ડબ્બાએ 30નો વધારો,

અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં રોજબરોજ મોંઘવારી વધતી જાય છે. જેમાં જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થતો જાય છે. આ વર્ષે ગુજરાતમાં મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. ત્યારે લોકોને એવી આશા હતી કે, આ વર્ષે સિંગતેલ સસ્તુ મળશે, પરંતુ કહેવાય છે કે, મગફળીના દાણાની ચીનમાં મોટાપાયે નિકાસ કરી દેવાતા સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. […]

દિવાળીના તહેવારો ટાણે જ માત્ર શાકભાજી નહીં, પણ કઠોળના ભાવમાં પણ વધારો થયો

અમદાવાદઃ દિવાળીના તહેવારો ટાણે જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જ્યારે કઠોળના ભાવમાં પણ પહેલાથી જ વધારો થયેલો હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. કઠોળના ભાવ છેલ્લા 5 વર્ષથી ઉંચા રહ્યા છે. જેના કારણે અનેક પરિવારોને કઠોળના ઉપયોગ ઉપર કાપ મૂકવાની ફરજ પડી છે. દિવાળી ટાણે મગ, અડદ, તુવેરદાળ સહિતની જીવન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code