શ્રાવણ-ભાદરવાના લોકમેળા પહેલા જ રમકડાંના ભાવમાં 30 ટકાનો વધારો ઝીંકાયો
અમદાવાદઃ ગુજરાતમાં શ્રાવણ-ભાદરવો મહિનો એટલે લોકમેળાની પણ મોસમ જામતી હોય છે. જેમાં સૌરાષ્ટ્રમાં ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. મેળામાં ચકડોળથી લઈને અવનવા રંગબેરંગી રમકડાંની દુકાનો આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. ત્યારે રમકડાં ઉદ્યોગને પણ મોંઘવારી નડી છે. અને રમકડાંના ભાવમાં 30 જેટલો વધારો કર્યો છે. જેના લીધે મેળામાં રમકડાના નાના સ્ટોલ ઊભા કરનારા વેપારીઓ મુશ્કેલીમાં […]