70 રૂપિયા કિલોના ભાવે વેચાતા લસણના ભાવ 500એ પહોંચ્યા,
ગત વર્ષે કમોસમી વરસાદને લીધે લસણનો પાક નિષ્ફળ ગયો હતો, હજુ બે મહિના ભાવ ઉતરવાની શક્યતા નહીવત, ઠંડી વધવાને લીધે લસણના ભાવમાં અસામાન્ય વધારો, અમદાવાદઃ શિયાળાની સીઝનમાં પણ શાકભાજીના ભાવમાં ખાસ ઘટાડો થયો નથી. ત્યારે લસણના ભાવમાં તોતિંગ વધારો થયો છે. બે વર્ષ પહેલા લસણનો ભાવ સામાન્ય રીતે 70-75 રૂપિયા પ્રતિ કિલો હતો. પરંતુ […]