શિક્ષક સજ્જતા સર્વેક્ષણ સામે શિક્ષકોનો વિરોધઃ પ્રાથમિક શિક્ષકો સર્વેક્ષણ બહિષ્કાર કરશે
ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ સામે શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી રહી છે. પ્રાથમિક શિક્ષક મહાસઘં દ્વારા રાજ્ય સરકાર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. જેમાં આગામી 22મી ઓગસ્ટ સુધીમાં શિક્ષણ સ્વચ્છતા સર્વેક્ષણ રદ કરવામાં નહીં આવે તો એવી ચીમકી આપવામાં આવી છે કે 24મી ઓગસ્ટથી શિક્ષણ સતા સર્વેક્ષણ […]