1. Home
  2. Tag "Prime Minister Modi"

પરિક્ષા પે ચર્ચા: વિદ્યાર્થીઓને વડાપ્રધાન મોદીનો ગુરુ મંત્ર, ટીકા કરનારાઓ પર ધ્યાન ન આપો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ની શરૂઆત પર કહ્યું કે આ માત્ર વિદ્યાર્થીઓની પરીક્ષા નથી પણ મારી પણ છે. બાળકો સાથે વાત કરતી વખતે મને પણ ભણવાનો મોકો મળે છે, કેટલીક નવી માહિતી પણ મળે છે. રાષ્ટ્રીય રાજધાનીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, મને આ પરીક્ષા આપવામાં ખૂબ […]

વડાપ્રધાન મોદીએ UN હોસ્પિટલ પહોંચીને માતાના સ્વાસ્થ્ય અંગે તબીબો પાસેથી માહિતી મેળવી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમના તમામ રિપોર્ટો કરાયા બાદ હાલ ચોથા માળ પર સારવાર કરવામાં આવી રહી છે. તેમની છ એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે.હાલ હીરાબા તબિયત સુધારા […]

વડાપ્રધાન મોદીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રમુખ સ્વામી મહોત્સવનું કર્યુ ઉદ્ધઘાટન, મહોત્સવનો વિધિવત પ્રારંભ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ નરેન્દ્ર મોદી પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ આગળ વધ્યા હતા. જ્યાં તેમણે પ્રમુખ સ્વામીની ચરણ વંદના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર […]

અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી ડિસેમ્બર, 2022ના રોજ અમદાવાદમાં સાંજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એક માર્ગદર્શક અને ગુરુ હતા જેમણે સમગ્ર ભારત અને વિશ્વમાં અસંખ્ય જીવનોને સ્પર્શ્યા હતા. તેઓ એક મહાન આધ્યાત્મિક નેતા તરીકે વ્યાપકપણે આદર અને પ્રશંસા પામ્યા હતા. તેમનું જીવન આધ્યાત્મિકતા અને માનવતાની સેવા માટે સમર્પિત […]

વડાપ્રધાન મોદી તા. 11 ડિસેમ્બરે ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે આજે જાહેરાત કરી કે ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓ – ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA), ગોવા, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યુનાની મેડિસિન (NIUM), ગાઝિયાબાદ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH), દિલ્હીને 11મી ડિસેમ્બર 2022ના રોજ PM નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્ર સમર્પિત કરવામાં આવશે. આ ઉપગ્રહ સંસ્થાઓ સંશોધન, આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ મજબૂત […]

વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 53મા સંસ્કરણની પહેલાં શુભેચ્છાઓ આપી અને ભારતીય સિનેમાના વખાણ કર્યા.

ગોવા: વડાપ્રધાન મોદીએ ભારતીય આંતરરાષ્ટીય ફિલ્મ મહોત્સવ ના 53મા સંસ્કરણ પહેલાં પોતાની શુભકામનાઓ આપી છે. 20 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી ગોવામાં ચાલનારા આ ૫૩મા ભારતીય  આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતના વિભિન્ન ફિલ્મ ઉદ્યોગોના કલાકારો અને કસબીઓ ફિલ્મ ક્ષેત્રે તેમણે કરેલું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદાન અહીં પ્રદર્શિત કરશે. આ વર્ષે ગોવામાં 53મો ભારતીય આંતરરાષ્ટીય ફિલ્મ મહોત્સવ યોજાઈ રહ્યો […]

મારી એબીસીડીની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે, આ ગુજરાત મેં બનાવ્યુ છે, વડાપ્રધાન મોદી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વલસાડ જિલ્લાથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. વલસાડ જિલ્લાના નાના પોંઢામાં યોજાયેલી ચૂંટણીસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે. સાથે કહ્યું હતું કે, મારી પાસે ગુજરાત ભાજપ જેટલો સમય માગશે તે આપવા હું તૈયાર છું. નરેન્દ્ર […]

રાજકોટમાં કેસરી જીપમાં સવાર થઈને વડાપ્રધાન મોદીને જનતા જનાર્દનનું અભિવાદન કર્યું

રાજકોટઃ શહેરમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. શહેરના એરપોર્ટથી કેસરી કલરની જીપમાં સવાર થઈ  વડાપ્રધાને રોડ-શોનો પ્રારંભ કરતા લોકો રોડની બન્ને સાઈડ પર ઊભા રહીને મોદીનું અભિવાદન કર્યુ હતું. અને રાજકોટવાસીઓએ વડાપ્રધાન પર  ફૂલોનો વરસાદ કર્યો હતો. દોઢ કિમી રોડની બન્ને બાજુએ ઊભા રહેના જનતા જનાર્દને ઠેર ઠેર નરેન્દ્ર મોદીનું અનેરૂ […]

ભારતનું અર્થતંત્ર 2014માં વિશ્વમાં 10મા ક્રમે હતું, આજે પાંચમા સ્થાને છેઃ વડાપ્રધાન મોદી

ગુજરાત અને ભારતના વિકાસમાં ભરૂચની મહત્વની ભૂમિકા છે નરેન્દ્ર-ભૂપેન્દ્ર ની ડબલ એન્જીન સરકારના પરિણામે રાજ્યમાં વિકાસ કામો મોટા પાયે અને તીવ્ર ગતિએ પૂરા થાય છે નીતિ અને નિયત બેયના આધારે વિકાસના સપના સાકાર કરતું સુદ્રઢ વાતાવરણ બન્યું છે આદિજાતિઓએ વિકાસ યાત્રામાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે કોરોના સામેના જંગમાં ગુજરાતે દેશને મોટી મદદ કરી-દેશના ફાર્મા એક્સપોર્ટનો […]

વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર બન્યો વર્લ્ડ રેકોર્ડ,87137 લોકોએ રક્તદાન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શનિવારે 15 દિવસનું રક્તદાન અભિયાન શરૂ થયું છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 87137 લોકોએ રક્તદાન કર્યું છે, જે અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ છે.અત્યાર સુધીમાં એક દિવસમાં 86000 લોકોએ રક્તદાન કર્યું જે એક વિશ્વ રેકોર્ડ હતો. અગાઉ, રક્તદાન અભિયાન અંતર્ગત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલમાં બનેલા કેમ્પમાં રક્તદાન કર્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code