1. Home
  2. Tag "Prime Minister Narendra Modi"

ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસનો લાભ થયોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ ગુજરાતના મહેમાન બનેલા વડાપ્રધા નરેન્દ્ર મોદીએ રાજકોટના આડકોટની મુલાકાત લીધી હતી. આટકોટમાં પીએમ મોદીએ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસનો લાભ થયો છે. તેમજ રાજ્યમાં મેડિકલ કોલેજમાં વધારાની સાથે મેડિકલની બેઠકમાં પણ વધારો થયો છે. રાજકોટના આટકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની […]

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત ડ્રોન મહોત્સવ 2022નું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સવારે 10 વાગ્યે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ – ભારત ડ્રોન મહોત્સવ 2022-નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કિસાન ડ્રોન પાઇલટ્સ સાથે પણ વાતચીત કરશે, ઓપન એર ડ્રોન પ્રદર્શનના સાક્ષી બનશે અને ડ્રોન પ્રદર્શન કેન્દ્રમાં સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કરશે. ભારત ડ્રોન મહોત્સવ 2022 બે દિવસીય કાર્યક્રમ […]

ક્વાડ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચીનને સ્પષ્ટ સંદેશઃ પોઝિટિવ તાકાત છે આ સંગઠન

ટોક્યોઃ જાપાનની રાજધાની ટોક્યોમાં આયોજિત ક્વાડ દેશોની શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને કડક સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ક્વાડ સારી તાકાત માટે બનાવવામાં આવેલુ સંગઠન છે અને તે હિંદ પ્રશાંત ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવી છે. તેમણે કહ્યું કે લોકતાંત્રિક દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ લોકતાંત્રિક દેશોને નવી ઉર્જા આપશે. તેમણે કહ્યું કે ખૂબ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ પોલિસી શુક્રવારે લોન્ચ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ પોલિસી લોન્ચ કરશે અને 13મી મે, 2022ના રોજ સાંજે 7 વાગ્યે ઈન્દોરમાં આયોજિત મધ્ય પ્રદેશ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ દરમિયાન સ્ટાર્ટઅપ સમુદાયને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. તેઓ મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ પોર્ટલ પણ લોન્ચ કરશે, જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે અને મદદ કરશે. મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિવિધ સ્તંભોની ભાગીદારીનું […]

રાજ્ય સરકારોને ઈંઘણ ઉપરના ટેક્સમાં ઘટાડો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી અપીલ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા ચિંતિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંઘણની કિંમતોને લઈને પણ તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટમાં ઘટાડો કરીને વાહન ચાલકોને રાહત આપવા અપીલ કરી હતી. દેશમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-કિંમતની કિંમતમાં થઈ રહેલા […]

તીર્થધામો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની જાગૃત સંસ્થાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 લોકકલ્યાણ માર્ગ ખાતે શિવગિરી તીર્થયાત્રાની 90મી વર્ષગાંઠ અને બ્રહ્મ વિદ્યાલયની સુવર્ણ જંયતિ નિમિત્તે આખુ વર્ષ ચાલનારી સંયુક્ત ઉજવણીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે આખુ વર્ષ ચાલનારી આ સંયુક્ત ઉજવણીના સંદર્ભે તૈયાર કરવામાં આવેલો લોગો પણ લોન્ચ કર્યો હતો. શિવગિરી તીર્થયાત્રા અને બ્રહ્મ વિદ્યાલય બંનેની શરૂઆત મહાન સામાજિક સુધારક […]

બ્રિટનના PM બોરિસ જ્હોન્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ મિત્ર કહ્યાં

નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ભારતના પ્રવાસે આવ્યાં છે અને આજે તેઓ હવાઈ માર્ગે ગુજરાતથી દિલ્હી ગયા હતા. બોરિસ જ્હોન્સન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત યોજાઈ હતી. બંને મહાનુભાવો વચ્ચે ખાસ અંદાજમાં મુલાકાત થઈ હતી. બંને મહાનુભાવો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા થઈ હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર કરાર […]

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પીએમનો રોડ શોમાં લોકો ઉમટી પડ્યાં

અમદાવાદઃ શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી ઈન્દિરાબ્રીજ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે તેમનું અભિવાદન ઝીલવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોડની બન્ને સાઈડ પર ઊભા રહીને લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. રોડ શો પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચ્યા બાદ મોરેશિયસના પીએમનો પણ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે જમ્મુના લોકો સાથે પંચાયતી રાજ દિવસની ઉજવણી કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે જમ્મુના લોકો સાથે પંચાયતી રાજ દિવસની ઉજવણી કરશે. જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રહ મોદી જમ્મુની મુલાકાતે આવશે આ દરમિયાન એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિકાસના કાર્યો અને હાયડ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2019 પહેલા અને પછીના જમ્મુ-કાશ્મીરમાં તફાવત […]

7 માર્ચે દુનિયા જોશે ભારતીય વાયુ શક્તિનું પ્રદર્શન, PM મોદી ચીફ ગેસ્ટ તરીકે રહેશે હાજર

દુનિયા જોશે ભારતીય વાયુ શક્તિનું પ્રદર્શન PM મોદી હશે ચીફ ગેસ્ટ તરીકે રહેશે હાજર રાફેલ સહિત લગભગ 150 એરક્રાફ્ટ લેશે ભાગ દિલ્હી :રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત 7 માર્ચે પોતાની હવાઈ શક્તિનું પ્રદર્શન કરવા જઈ રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય વાયુસેનાના આ વાયુ શક્તિ અભ્યાસના મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.આ દરમિયાન પીએમ મોદી એક લક્ષ્ય નક્કી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code