1. Home
  2. Tag "Prime Minister Narendra Modi"

હૈદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી રાષ્ટ્રને સમર્પિત કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી જાન્યુઆરીના રોજ હૈદરાબાદની મુલાકાત લેશે. તેઓ હૈદરાબાદના પટંચેરુમાં ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી-એરિડ ટ્રોપિક્સ (ICRISAT) કેમ્પસની મુલાકાત લેશે અને ICRISATની 50મી વર્ષગાંઠની ઉજવણીની શરૂઆત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદમાં સ્ટેચ્યુ ઑફ ઇક્વાલિટી રાષ્ટ્રને સમર્પિત કરશે. સમાનતાની 216-ફૂટ ઊંચી પ્રતિમા 11મી સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યનું સ્મરણ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધઃ ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરાયાં

દિલ્હીઃ Yahoo એ ભારત માટે તેના 2021 ઈયર ઇન રિવ્યુ (YIR)ની જાહેરાત કરી છે. આ વર્ષે ભારતીય યુઝર્સે શું સર્ચ કર્યું તે જાણવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો. તેમના મતે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ છે. તેમને આજે પણ ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. બીજા ક્રમ ઉપર ક્રિકેટર વિરાટ કોહલીનો […]

ટેલિકોમની દુનિયામાં 6G લઈને વડપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો પ્લાન

કેન્દ્રીય સંચાર મંત્રીએ એક કાર્યક્રમમાં કર્યો દાવો 2023ના અંત સુધીમાં લોન્ચ કરાય તેવી શક્યતા ટેકનોલોજી સમગ્ર દુનિયામાં વિતરણ કરાશે દિલ્હીઃ ટેલિકોની દુનિયામાં ભારત અત્યારે ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલના સમયમાં 5જી ટેકનોલોજીને લાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ 6જીને લઈને મોદી સરકારે પણ પોતાનો પ્લાન તૈયાર કર્યો છે. કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની […]

PM મોદી આજે ‘ગતિ શક્તિ’ યોજનાની શરૂઆત કરશે, વિકાસની સ્પીડમાં થશે વધારો

પીએમ ગતિશક્તિ યોજનાનો થશે શુભારંભ પીએમ મોદી આ યોજનાને કરશે લોન્ચ   વિકાસની સ્પીડમાં થશે વધારો દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પીએમ ગતિ શક્તિ-મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટે રાષ્ટ્રીય માસ્ટર પ્લાન લોન્ચ કરશે.આ મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સના એકંદર આયોજનને સંસ્થાગત બનાવશે, જે અત્યાર સુધી સાઇલોમાં આયોજન અને ડિઝાઇન કરવામાં આવી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ અંગેની માહિતી […]

પીએમ મોદી ટીકાકરણ અભિયાનની સફળતા પર ખુશ,યોગદાન આપનારનો માન્યો આભાર

દેશમાં વેક્સિનેશન જોરોશોરોથી   પીએમ મોદી ટીકાકરણ અભિયાનની સફળતા પર થયા ખુશ યોગદાન આપનારનો માન્યો આભાર કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ તમામ રાજ્યોના મંત્રી સાથે કર્યો સંવાદ રાજ્યોને રસીના 100 કરોડ ડોઝનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કર્યા પ્રોત્સાહિત દિલ્હી:હાલ દેશમાં કોરોનાની રફતાર શાંત પડી છે.ત્યારે કોરોના વાયરસ સામેની જંગ દેશમાં દિવસે દિવસે વધુ ઝડપી બની રહી છે. […]

પીએમ મોદીએ અમેરિકામાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મુલાકાત કરી,રક્ષા સહિત અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા  

પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે કરી મુલાકાત ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે કરી મુલાકાત રક્ષા સહિત અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને મળ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા આયોજિત પ્રથમ પ્રત્યક્ષ ક્વાડ બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વોશિંગ્ટનમાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસન સાથે મુલાકાત કરી હતી. આ […]

જન્માષ્ટમીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભગવાન શ્રીકૃષ્ણજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ વિવિધ કૃષ્ણ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ મોદીએ દેશની જનતાને જન્માષ્ટ્રમીની શુભકામનાઓ પાઠવી હતી. Greetings to you all on the auspicious occasion of Janmashtami. आप सभी को जन्माष्टमी […]

PM મોદી પાંચમી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશેઃ સ્કુલ ઓફ એક્સલન્સનો પ્રોજેક્ટ લોન્ચ કરશે

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી સપ્ટેમ્બરે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. ગાંધીનગરના  મહાત્મા મંદિરમાં શિક્ષણ દિનની ઉજવણીમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે અને સ્કૂલ ઓફ એક્સેલન્સનો 8000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લોંચ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code