1. Home
  2. Tag "Prime Minister Narendra Modi"

હેડલાઈનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સંસદ તરીકે લીધા શપથ

નરેન્દ્ર મોદીએ સંસદ તરીકે શપથ લીધા… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સંસદ તરીકે લીધા શપથ….. વિપક્ષ સદનમાં સહકાર આપશે તેવી વ્યક્ત કરી આશા…. ઈન્ડી ગઠબંધનના સાંસદોનો દેખાવો… ઇન્ડી ગઠબંધનના સાંસદોએ ગાંધીજીની પ્રતિમા પાસે કર્યું વિરોધ પ્રદર્શન… ખડગે, સોનિયા ગાંધી, અખિલેશ યાદવ સહિતના નેતાઓએ Neet તથા પ્રોટેમ સ્પીકર મુદ્દે કરી નારેબાજી.. બે દિવસ ચાલશે સાંસદોની શપથવિધી… સવારે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડ્યો

લખનૌઃ દેશભરના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આયોજિત કિસાન સન્માન સંમેલનમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડ્યો છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ DBT દ્વારા દેશના 9.3 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. PM કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડ્યા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વારાણસીમાં પીએમ-કિસાન યોજનાનાં 17મા હપ્તાનું વિમોચન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી PM-KISAN યોજનાનો 17મો હપ્તો 18મી જૂન 2024ના રોજ વારાણસી ખાતે રિલીઝ કરશે જેમાં 9.26 કરોડથી વધુ. ખેડૂતોને રૂ. 20,000 કરોડથી વધુનો લાભ મળશે. પ્રધાનમંત્રી પેરા એક્સટેન્શન વર્કર તરીકે કામ કરવા માટે કૃષિ સખીઓ તરીકે પ્રશિક્ષિત 30,000થી વધુ SHG ને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરશે. આ કાર્યક્રમમાં શ્રીમતી ડો. આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર કરી હાઈલેવલ બેઠક કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકવાદી ગતિવિધિઓની માહિતી મેળવી આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટલીના પ્રવાસે જતા પહેલા જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર હાઈલેવલ બેઠક કરી હતી. પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકવાદી ગતિવિધિઓની માહિતી મેળવી આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે NSA અજીત ડોભાલ અને અધિકારીઓને આતંકવાદી વિરોધી ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ […]

ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા, પવન કલ્યાણ બન્યા ડેપ્યુટી સીએમ

વિજયવાડાઃ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે (12 જૂન, 2024) ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાનો જેપી નડ્ડા અને બંદી સંજય કુમાર સહિત અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી […]

કેન્દ્રીય કેબિનેટમાં એનસીપીને સ્થાન ન મળતા અજિત પવાર નારાજ !

મુંબઈઃ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની મંત્રી પરિષદમાં મહારાષ્ટ્રના છ સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ચાર અને સહયોગી શિવસેના અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)ને એક-એકને મંત્રીપદ મળ્યો હતો. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળના નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ પ્રફુલ પટેલને સ્વતંત્ર હવાલો સાથે રાજ્ય પ્રધાનની ભાજપની ઓફરને […]

સવારના મહત્વાના સમાચારઃ પ્રથમવાર ગઠબંધનની સરકારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થશે અનુભવ

લોકસભાની ચૂંટણી બાદ આજે એનડીએ અને ઈન્ડી ગઠબંધનની બેઠક મળશે… આગળની રણનીતિ તૈયાર કરાશે… પ્રથમવાર ગઠબંધનની સરકારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થશે અનુભવ… ભાજપાના મહત્વના એજન્ડાને અસર થવાની શકયતાઓ… દિલ્હીમાં કેન્દ્રીય રાજકારણ ગરમાયું, એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે નીતિશકુમાર અને ચિરાગ પાસવાસ રાજધાની પહોંચ્યાં… લોકસભા ચૂંટણીના પરિણામ બાદ નરેન્દ્ર મોદી દુનિયાભારમાંથી શુભેચ્છાઓ મળી… માલદીવ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ […]

આપણું શાસન મોડેલ વિશ્વ માટે એક ઉદાહરણ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના પરિણામ પૂર્વે દેશવાસીઓને ઉલ્લેખીને એક લખ્યો છે. જેમાં પીએમ મોદીએ કહ્યું છે કે, મારા વ્હાલા દેશવાસીઓ, લોકશાહીના સૌથી મોટા પર્વનો એક માઈલસ્ટોન 1 જૂને પૂર્ણ થયો. કન્યાકુમારીમાં ત્રણ દિવસની આધ્યાત્મિક યાત્રાના ઘણા અનુભવો, કેટલી સારી અનુભૂતી છે. હું મારી અંદર ઊર્જાનો અપાર પ્રવાહ અનુભવું છું. મને કન્યાકુમારીમાં ભારત માતાના ચરણોમાં […]

ફરીવાર સરકાર બનશે તો શું છે ભાજપાનો દેશમાં વિકાસ માટેનો રોડમેપ, જાણો

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ વિવિધ સંસ્થાઓએ એક્ઝિટ પોલ જાહેર કરી દીધા છે. જેમાં ભાજપાની આગેવાનીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. જો કે, 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે ત્યારે જ ખબર પડશે કે, લોકસભાની ચૂંટણીમાં કોણ જીતી રહ્યું છે. જો એનડીએની સરકાર બનશે તો ભાજપાએ સંપલ્પપત્રને પૂર્ણ કરવા માટે […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન બેઠા

બેંગ્લોરઃ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આધ્ત્યામિક પ્રવાસ પર છે. જ્યાં તેઓ મૌન રહી વિવેકાનંદ રોક મેમોરીયલ સ્થિત મંડપમમાં ધ્યાન કરી રહ્યા છે. તેઓ આવતીકાલ 1 જુન સાંજ સુધી ધ્યાનસ્થ રહેશે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી તસ્વીરો સામે આવી હતી. જેમાં તેઓ ઉગતા સૂર્યને અર્ઘ્ય દેતા નજર આવ્યા હતા. સાથે જ તેઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code