1. Home
  2. Tag "Prime Minister of India"

ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે: સ્પેનના પ્રધાનમંત્રી

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે વડોદરામાં C-295 લશ્કરી વિમાનોના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું હતું. ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની આ પ્રથમ અંતિમ એસેમ્બલી લાઇન હશે. આ પ્રસંગે સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભારતને પાવરહાઉસ બનાવવા પર છે અને […]

પીએમ મોદી ભારતના બીજા વડાપ્રધાન છે કે જેઓ અમેરિકાની સ્ટેટ વિઝિટ પર ગયા, શું છે સ્ટેટ વિઝિટ અને શું હોય છે તેમાં ખાસ, અહીં જાણો વિગતવાર

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ વર્ષમાં છઠ્ઠી વખત અમેરિકાની મુલાકાતે ગયા છે. પરંતુ આ વખતે આ પ્રવાસ ખૂબ જ ખાસ છે કારણ કે તે ‘સ્ટેટ વિઝિટ’ પર છે. સ્ટેટ વિઝિટનો અર્થ છે કે જેમનું આમંત્રણ યુએસ પ્રમુખ જો બાઈડેન તરફથી આવ્યું છે. આ મુલાકાત એટલા માટે પણ મહત્વની બની જાય છે કારણ કે મોદી […]

આજે 26 મે ,આજના દિવસે શ્રી નરેન્દ્ર મોદી બન્યા હતા ‘પીએમ મોદી’- 15 માં વડાપ્રધાન તરીકે લીધા હતા શપથ

પીએમ મોદી માટે આજનો દિવસ ખાસ આજના દિવસે પીએમ મોદીએ પીએમ પદના લીધા હતા શપથ નરેન્દ્ર શ્રી નરેન્દ્ર મોદી બન્યા હતા પીએમ મોદી દિલ્હીઃ- દેશના પર્ધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા સૌ કોઈના લોકલાડીલા નેતા  છે માત્ર ભારતના લોકોની જ પસંદ નથી પરંતુ વિદેશના લોકો પણ  એક સારા નેતા તરીકે પીએમ મોદીને જૂએ છે,વિદેશમાં પણ પીએમ […]

આજે બપોર પછી જી-૨૦ ના શિખર સંમેલન અંતર્ગત ભારતના વડાપ્રધાન ભારતીય સમુદાયના લોકોને મળશે

  બે દિવસ માટે આયોજિત જી-૨૦ની શિખર બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ઇન્ડોનેશિયાના  બાલી પહોંચી ગયા છે. આજથી શરુ થતાં બે દિવસ ચાલનારા જી-૨૦ શિખર સંમેલનમાં મોદી ઉપરાંત, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સૂનક, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સહિત વિશ્વના ૨૦ પ્રમુખ અર્થવ્યવસ્થા ધરાવતાં દેશો ભાગ લઇ રહ્યા છે. જેમાં ભારત, અમેરિકા ઉપરાંત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code