1. Home
  2. Tag "Prime Minister"

25 વર્ષમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે મારા પર ભ્રષ્ટાચારનો કોઈ દાગ નથી લાગ્યોઃ PM મોદી

પલામુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે તેમની સરકારના સર્જિકલ અને હવાઈ હુમલાએ પાકિસ્તાનને એટલું હચમચાવી દીધું છે કે પડોશી દેશના નેતાઓ હવે દુઆ કરી રહ્યા છે કે કોંગ્રેસના ‘રાજકુમાર’ ભારતના વડા પ્રધાન બને. પલામુમાં એક ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના નિશાન આકરા પ્રહાર કર્યાં હતા, અને […]

સોનિયા ગાંધી પુત્ર રાહુલને વડાપ્રધાન અને લાલુ યાદવ પુત્રને મુખ્યમંત્રી બનાવવા માંગે છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શનિવારે બિહારની રાજધાની પટનામાં આયોજીત એક મહાસંમેલનને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અને આરજેડી પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે જ્યારે લાલુ યાદવ તેમના પુત્ર (તેજશ્વી યાદવ)ને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. બંનેને માત્ર પોતાના પરિવારની […]

પાકિસ્તાનઃ નવાઝ શરીફે ભાઈ શાહબાઝ શરીફને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ચોથી વખત નવાઝ શરીફ પ્રધાનમંત્રી બનવા માટેની રૂપરેખા તૈયાર હતી, પરંતુ તેમણે પીછેહઠ કરી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-નવાઝ) વતી તેમના નાના ભાઈ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી પદ માટે નામાંકિત કર્યા છે. પાકિસ્તાનમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી સરકારનો ભાગ બન્યા વિના પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના […]

પ્રધાનમંત્રીએ ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારજનોને મળ્યા

  નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી. भारत रत्न से सम्मानित जननायक कर्पूरी ठाकुर जी के परिजनों से मिलकर बहुत खुशी हुई। कर्पूरी जी समाज के पिछड़े और वंचित वर्गों के मसीहा रहे हैं, जिनका जीवन और आदर्श देशवासियों को […]

પ્રધાનમંત્રી 3થી 4 ફેબ્રુઆરીનાં રોજ ઓડિશા અને આસામની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3થી 4 ફેબ્રુઆરી, 2024નાં રોજ ઓડિશા અને આસામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 3 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 2:15 વાગ્યે ઓડિશાનાં સંબલપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 68,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ માળખાગત પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે. પછી પ્રધાનમંત્રી આસામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ચોથી ફેબ્રુઆરીનાં રોજ સવારે 11:30 વાગે ગુવાહાટીમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 11,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી […]

કોંગ્રેસના કોઈ વડાપ્રધાને લક્ષદ્રીપની મુલાકાત નહીં લીધીઃ આંદામાન-નિકોબારના પૂર્વ સાંસદનો દાવો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ માલદીવ સરકારની ટીકા થઈ રહી છે. આ વિવાદ વચ્ચે ભારતના મહાનુભાવો દ્વારા માલદીવને બદલે લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર જેવા ટાપુઓમાં રોકાણ કરવાનું વિચારવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આંદામાન અને નિકોબારથી ભાજપના પૂર્વ સાંસદ વિષ્ણુ પદ રેએ પણ માલદીવ સરકાર પર પોતાની નારાજગી વ્યક્ત […]

તેલંગાણાના સીએમ અને ડેપ્યુટી સીએમએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી

હૈદરાબાદ:તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડી અને નાયબ મુખ્યમંત્રી બી. વિક્રમાર્ક મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને રાજ્યમાં પેન્ડિંગ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા વિનંતી કરી હતી.અહીં વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન પર યોજાયેલી 30 મિનિટની બેઠકમાં કોંગ્રેસના બંને નેતાઓએ ‘દેવાગ્રસ્ત’ રાજ્ય માટે પડતર કેન્દ્રીય અનુદાનને સાફ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રી બન્યા […]

2024માં કોણ બનશે વડાપ્રધાન? સર્વેમાં જાણવા મળ્યો દેશનો અભિપ્રાય

દિલ્હી:દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે. દરેક રાજકીય પાર્ટી જોરદાર તૈયારી બતાવવામાં આવી રહી છે. આવામાં એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં સામાન્ય જનતાનો મૂડ જાણવા મળ્યો છે. જો તમારે સીધુ પીએમ પદ પસંદ કરવું હોય તો તમે કોને પસંદ કરશો? આ સવાલના જવાબમાં 59 ટકા લોકોએ કહ્યું કે તેઓ વર્તમાન વડાપ્રધાન […]

વડાપ્રધાનને મળેલી ભેટની હરાજીમાં રામ દરબારની પ્રતિમા,સ્વર્ણ મંદિરનું મોડલ સામેલ

પીએમ મોદીને મળેલી ભેટની હરાજી  રામ દરબારની પ્રતિમા,સ્વર્ણ મંદિરનું મોડલ સામેલ આ હરાજી 31 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ અને સંભારણુંઓની હરાજીના નવીનતમ રાઉન્ડમાં, રામ દરબારની પ્રતિમા, અમૃતસરના સુવર્ણ મંદિરનું મોડેલ, કામધેનુ અને જેરુસલેમ સંભારણું લોકપ્રિય વસ્તુઓમાં સામેલ છે. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ સોમવારે આ માહિતી આપી હતી. આ હરાજી 2 […]

પાકિસ્તાનને આજે મળશે કાર્યપાલક વડાપ્રધાન,9 ઓગસ્ટે ભંગ કરી દેવામાં આવી હતી સંસદ

દિલ્હી: પાકિસ્તાનમાં સતત રાજકીય હલચલ ચાલે છે. આ હિલચાલમાંથી, 9 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દીધી હતી. હવે તેમણે નિવર્તમાન વડાપ્રધાન શહેબાઝ શરીફ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝને શનિવાર સુધીમાં કેરટેકર વડાપ્રધાનની નિમણૂક અંગે નિર્ણય લેવા કહ્યું છે, જેનો અર્થ એ છે કે બંને નેતાઓએ આજે ​​જ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code