1. Home
  2. Tag "priority"

પ્રયાગરાજઃ મહાકુંભ 2025 પહેલા ઐતિહાસિક મંદિરોના જીર્ણોદ્ધારને પ્રાથમિકતા અપાશે

લખનૌઃ મહાકુંભના એડિશનલ ફેર ઓફિસરે જણાવ્યું હતું કે મહાકુંભ 2025ની તૈયારીના ભાગરૂપે યોગી સરકારે પ્રયાગરાજના ઐતિહાસિક મંદિરોના જીર્ણોદ્ધારને પ્રાથમિકતા આપી છે અને તેમનું જીર્ણોદ્ધાર હવે લગભગ પૂર્ણ થઈ ગયું છે. તાજેતરમાં, લખનૌમાં યોજાયેલી મહાકુંભ સમીક્ષા બેઠકમાં, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે આ પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા […]

નવા નાટ્યકારો અભિનય સાથે ભાષાને પણ પ્રાધાન્ય આપે: રાજુ બારોટ

આફ્રિકન વિધાર્થીઓએ ભાષાના સીમાડા વળોટીને અભિનય કર્યો અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન જર્નલિઝમ, (NIMCJ)ના વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ મહાકાવ્ય મહાભારત પર આધારિત, ધર્મવીર ભારતીનાં નાટક “અંધાયુગ” ના અંશોનું મંચન કરવામાં આવ્યું હતું. આ નાટ્ય મંચનની વિશેષતા એ હતી કે, આફ્રિકન દેશોમાંથી અહી ભણવા આવેલા વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લઈને કલાને ભાષાના સીમાડા નથી […]

રાજકોટ એઇમ્સઃ ઇન્ડોર હોસ્પિટલ બ્લોક અને એકેડેમી બ્લોકને અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા તાકીદ

અમદાવાદઃ રાજકોટના પરાપીપળીયા પાસે નિર્માણધીન એઇમ્સ હોસ્પિટલની નવનિયુક્ત કલેક્ટર પ્રભવ જોશીએ સ્થળ મુલાકાત કરી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. સી. ડી. એસ. કટોચ તેમજ ડેપ્યુટી ડાયરેક્ટર પુનિત અરોરાએ પ્રેઝન્ટેશન દ્વારા એઇમ્સ પ્રોજેક્ટની સિવિલ વર્ક, એકેડેમિક, સ્ટાફ રિક્રુટમેન્ટ, સાધનોની ખરીદીની પ્રવર્તમાન પરિસ્થિતિની રૂપરેખા પૂરી પાડી હતી઼. હાલ એઇમ્સ ખાતે ઓ.પી.ડી. તેમજ […]

સુરક્ષિત માતૃત્વની આગવી ઓળખ એટલે ફોર્ચ્યુન સુપોષણ કાર્યક્રમ, જનનીની સુરક્ષા માટે ગર્ભાવસ્થા અને માતૃત્વના પોષણને પ્રાથમિકતા

ભારત વિશ્વનો એવો પહેલો દેશ છે જ્યાં વર્ષનો એક દિવસ જનનીની સુરક્ષાના નામે છે. 11 એપ્રિલને નેશનલ સેફ મધરહૂડ ડે એટલે કે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજે આપણે સુરક્ષિત માતૃત્વના પોષક એવા ફોર્ચ્યુનના સુપોષણ કાર્યક્રમની વાત કરીશું. જેમાં સગર્ભાઓના ચેકઅપથી માંડીને પરિવારના સુપોષણ સુધીની તમામ ગતિવિધીઓ આવરી લેવામાં આવે છે. નવાઈની વાત […]

2025 સુધીમાં ‘ટીબી મુક્ત ભારત’ સરકારની ઉચ્ચ પ્રાથમિકતાઃ ડો. જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન, વડાપ્રધાન કાર્યાલય, કર્મચારીઓ, જાહેર ફરિયાદો, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), ડૉ. જિતેન્દ્ર સિંહે ટીબી મુક્ત ભારત માટે સંકલિત વ્યૂહરચના જાહેર કરી અને કહ્યું કે, બાયો- ટેક્નોલોજી વિભાગ, જેણે વિશ્વને કોવિડ સામેની પ્રથમ ડીએનએ રસી આપી હતી, તે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code