ડિમ્પલ ગર્લ પ્રિતી ઝિન્ટાના લગ્નને 5 વર્ષ પુરા – પોતાનાથી 10 વર્ષ નાના ગુડઈનફ સાથે કર્યા છે લગ્ન, ઈન્સ્ટાગ્રામ પણ ફોટો કર્યા શેર
ડિમ્પલ ગર્લ પ્રિટી જીન્ટાના લગ્નને પાંચ વર્ષ થયા પોતાનાથી 10 વર્ષ નાનો છે તેનો પતિ મુંબઈ – બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાની આજે પાંચમી એનીવર્સરિ છે. આ પ્રસંગે, તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના પતિ ગુડઈનફ સાથે ફોટો શેર કરીને અભિનંદન આપ્યા હતા. આ સાથે તેણે પતિ માટે એક સુંદર નોટ પણ લખી છે. આમાં તેણે […]