1. Home
  2. Tag "private doctors"

ગુજરાતમાં ખાનગી ડોક્ટરોની હડતાળ:ઓપીડી,ઈમરજન્સી સહિતની સેવાઓ રહેશે બંધ

રાજકોટ:ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા રાજ્યભરની ખાનગી હોસ્પિટલો, લેબોરેટરી દ્વારા આજે સવારે 7  થી શનિવારે સવારે 7 સુધી હડતાળ પાડવામાં આવશે.રાજ્યભરના ૩૦ હજારથી વધુ તબીબો આ હડતાળમાં જોડાશે.આ હડતાળનું એલાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું છે આઇસીયુ ફરજીયાત ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાની નોટિસના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન […]

અમદાવાદમાં સી-ફોર્મ રિન્યુઅલ મુદ્દે ખાનગી તબીબો દ્વારા હડતાળ પાડીને રિવરફ્રન્ટ પર ધરણાં યોજાશે

અમદાવાદઃ  શહેરમાં ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સના સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે હવે ડોકટરો સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લડી લેવાના મૂડમાં છે. અમદાવાદ ખાનગી હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીએશન દ્વારા સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે 14 અને 15 મેના રોજ બે દિવસ હડતાળનું એલાન કરીને બે દિવસ સંપૂર્ણપણે હોસ્પિટલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી […]

કોવિડ મહામારીમાં હવે ખાનગી તબીબો અને મેડિકલ સ્ટાફે પણ પીડિતોની સેવા માટે આગળ આવવું જોઈએ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા અનેક સામાજિક સંસ્થાઓએ કોવિડ સારવાર માટે કેન્દ્રો શરૂ કરવા તત્પરતા બતાવી છે.પણ સૌથી મોટો પ્રશ્ન તબીબી સ્ટાફની અછતનો ઊભો થયો છે. હાલ અમદાવાદ સહિત મહાનગરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. સરકારે પણ કેટલાક કોવિડ સારવારના કેન્દ્રો ઊભા કર્યા છે. અમદાવાદમાં જીએમડીસી કન્વેન્શન સેન્ટર તેમજ સમરસ હોસ્ટેલમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code