અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓમાં 6 ટકા વધારો
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસનો રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ અમદાવાદમાં છે. ત્યારે હવે શહેરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે 57 ખાનગી હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટર શરૂ કરાયાં છે. એમાં હોસ્પિટલમાં કુલ 234 દર્દી અને 20 દર્દી કોવિડ સેન્ટરમાં દાખલ છે, જેમાં સાત દર્દી વેન્ટિલેટર પર છે. હવે દર […]