1. Home
  2. Tag "Private hospitals"

ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો સાથે આયુષ્યમાન કાર્ડનો વિવાદ ઉકેલાયો, હવે સારવાર મેળવી શકાશે

ગાંધીનગર: ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ ધરાવતા નાગરિકોને માત્ર સરકારી જ નહીં પણ ખાનગી હોસ્પિટલોમાં પણ તબીબી સારવારનો લાભ મળે છે. પણ સરકાર દ્વારા તેમજ વિમા કંપનીઓ દ્વારા ખાનગી હોસ્પિટલોને બાકી બિલનું સમયસર ચુકવણું કરવામાં આવતું ન હોવાથી ખાનગી હોસ્પિટલના સંચાલકોએ આયુષ્યમાન કાર્ડથી તબીબી સેવા પર રોક લગાવી દીધી હતી. આ પ્રશ્ને ખાનગી હોસ્પિટલના સંચાલકોનું સરકાર સાથે […]

હેલ્થકાર્ડ ધરાવતા દર્દીઓના સારવાર માટે વધુ ચાર્જના બીલો બનાવતી હોસ્પિટલો સામે ઝૂંબેશ

અમદાવાદઃ  ગુજરાતમાં ‘મા અને પ્રધાનમંત્રી’  જનઆરોગ્ય યોજના હેઠળના કાર્ડ અંતર્ગત લોકોને સારવાર આપતી ખાનગી હોસ્પિટલો દર્દીઓના નામે ખોટા બિલો બનાવીને વસુલાત કરવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં દર્દીઓ પાસેથી વધુ ચાર્જ લેવા બદલ ખાનગી હોસ્પિટલોને દંડ પણ કરવામાં આવ્યા […]

ખાનગી હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ICU વોર્ડ રાખવાના વિરોધમાં તબીબો આજે હડતાળ પર જશે

અમદાવાદઃ ખાનગી હોસ્પિટલોમાં ICU વોર્ડ ફરજિયાત ગ્રાઉન્ડ ફ્લોર પર તેવી જ હોસ્પિટલોને જ ફાયર એનઓસી અપાશે. એવા મ્યુનિ.કોર્પોરેશનના નિર્ણય સામે ખાનગી હોસ્પિટલના તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આજે શુક્રવારે રાજ્યભરના ખાનગી હોસ્પિટલોના લગભગ 40 હજાર જેટલા તબીબો હડતાળમાં જોડાશે. એટલે 30 હજારથી વધુ સર્જરી અટકી જશે. એટલું જ નહીં ખાનગી હોસ્પિટલોએ OPD અને ઈમર્જન્સી સેવા […]

ખાનગી હોસ્પિટલોમાં ICU ગ્રાઉન્ડ ફ્લોર રાખવાના AMCના નિર્ણય સામે તબીબો શુક્રવારે હડતાળ પાડશે

અમદાવાદઃ શહેરની ખાનગી હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના બાદ મ્યુનિ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસીના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. જેમાં હોસ્પિટલોમાં ICU વોર્ડ ફરજિયાત ગ્રાઉન્ડ ફ્લોર રાખવાના નિયમ સામે તબીબી આલમે વિરોધ કર્યો છે. ખાનગી હોસ્પિટલોના સંચાલકોનું કહેવું છે. કે, ICU વોર્ડ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાનો નિર્ણય અયોગ્ય છે. કારણ કે ઓપરેશન થિયેટરની […]

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નવા નિયમો સામે AHNAનો વિરોધ

અમદાવાદઃ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં આગના આકસ્મિત બનાવો બન્યા બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ફાયર સેફ્ટીના નિયમો કડક બનાવ્યા છે. શહેરમાં ઘણીબધી ખાનગી હોસ્પિટલો વર્ષો જુના બિલ્ડિંગોમાં આવેલી છે. અને બિલ્ડિંગોને બીયુ પરમિશન ન હોવાથી ફાયર સેફ્ટીની એનઓસી મળતી નથી. ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને તમામ હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર […]

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર આપવાનું બંધ કરવાના નિર્ણયથી તબીબોમાં નારાજગી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનની અછત ઉભી થઈ છે. હાલ સરકારી હોસ્પિટલો ઉપર ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં કોરોના પીડિતો સારવાર લઈ રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં મનપા દ્વારા ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઈન્જેકશન આપવાનું બંધ કરતા દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. એએમસીના આ નિર્ણયથી […]

હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને વિના મૂલ્યે સારવાર નહીં મળે

ગુજરાતમાં હવે ખાનગી હોસ્પિટલમાં કોરોના સંક્રમિતોને વિના મૂલ્યે સારવાર નહીં મળે હવે સરકાર દ્વારા અગાઉ નિર્ધારિત ચાર્જ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ચૂકવવો પડશે ખાનગી હોસિપટલમાં કોવિડની સારવાર માટે બેડ વધારાશે અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના પ્રવેશને એક વર્ષ પૂર્ણ થયું છતાં સ્થિતિ હજુ યથાવત્ છે. ગત વર્ષે ગુજરાતમાં કોરોનાના રાફડો ફાટ્યા બાદ સરકારે ટેસ્ટિંગથી લઇને સારવાર સુધીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code