સી-પ્લેન સેવા માટે ખાનગી ઓપરેટરોને કોઈ રસ નથી, સરકારે પણ પ્રોજેક્ટને હોલ્ટ પર મુકી દીધો
અમદાવાદઃ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર ડેમ સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ સી-પ્લેનને વારંવાર મેન્ટનન્સ માટે મોકલવું પડતા તેમજ અપુરતા પ્રવાસીઓ મળતા સી-પ્લેન સેવા મહિનાઓથી બેધ પડી છે. રાજ્ય સરકારે સી-પ્લેન સેવા ફરીવાર શરૂ કરવા માટે બીડ મંગાવ્યા હતા. પણ કહેવાય છે કે, તને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. ખાનગી ઓપરેટરોને પણ […]