ખાનગી શાળાઓના સંચાલકોએ ફીના સ્લેબમાં 50 ટકા વધારાની માગ કરી
શાળા સંચાલકોને પણ મોંઘવારી નડી રહી છે, ખાનગી શાળાઓમાં 7 વર્ષથી ફી વધારો કર્યો નહીં હોવાનો દાવો, ફી વધારો અપાશે તો મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાશે અમદાવાદઃ મોંઘવારી રોજબરોજ કૂદકે ને ભૂસકે વધી રહી છે. એમાં મધ્યમ વર્ગની હાલત કફોડી બની રહી છે. દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ખાનગી શાળાના સંચાલકોને પણ મોંઘવારી […]