ઉત્તરપ્રદેશમાં હવે દરેક ખાનગી શાળાઓ ફી વધારી શકશે- યોગી સરકારે આપી મંજૂરી
યુપીમાં ખાનગી શાળાઓ વધારશે ફી યોગી સરકારે આ માટેની આપી પરવાનગી લખનૌઃ- ઉત્તરપ્રેદેશની સરકાર અનેક મહત્વના નિર્ણયો લેવામાં દેશભરના રાજ્યમાં મોખરે જોવા મળે છે ત્યારે હવે યુપી સરકારે 2022-23ના શૈક્ષણિક સત્રમાં ખાનગી શાળાઓને ફી વધારવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ફી વધારાની ગણતરી વર્ષ 2019-20ની ફીના આધારે કરવામાં આવશે. તાજેતરના કન્ઝ્યુમર પ્રાઈસ […]