ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાનગી સોસાયટીઓમાં સફાઈ માટે નાણા અપાશે
BMCએ કરેલા ઠરાવનો સફાઈ કામદારોએ કર્યો વિરોધ, સોસાયટીઓમાં સફાઈ કરવાની જવાબદારી એસોની રહેશે, ભાવનગરને સ્વચ્છ બનાવવા લેવાયો નિર્ણય ભાવનગર: શહેરને સ્વચ્છ બનાવવા માટે મ્યુનિ.દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરની ખાનગી સોસાયટીઓને સફાઈ કરવા માટે નાણાં આપવાનો ઠરાવ કરાતા વિરોધ ઊભો થયો છે. મ્યુનિના આ નિર્ણયને કારણે સફાઈ કામદારોનું કામ છીનવાઈ જશે […]