દિવાળીના ટ્રાફિકનો લાભ લઈને ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ ભાડાં વધારી દેતા કરાયો વિરોધ
સુરતઃ શહેરમાં અલગ અલગ રાજ્યો તેમજ સૌરાષ્ટ્ર, કચ્છના લોકો મોટી સંખ્યામાં રોજીરોટી કમાવવા માટે વસવાટ કરી રહ્યા છે. તેમજ ટેક્સટાઈલ સહિતના વિવિધ ઉદ્યોગોમાં પણ કામ કરતા પરપ્રાંતી શ્રમિકોની સંખ્યા ખૂબ મોટી છે. દિવાળીના તહેવારોમાં લોકો પોતાના વતન જતાં હોય છે. એટલે દિવાળીના તહેવારો પહેલા જ પ્રવાસીઓના ટ્રાફિકમાં ખાસ્સો વધારો થયો હોય છે. આ તકનો લાભ […]