અમદાવાદમાં 50 ટકાથી વધુ સ્ટાફ બોલાવતા 29 ખાનગી એકમોને સીલ કરાયા
અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી ખાનગી ઓફિસોમાં 50 ટકા જેટલા જ સ્ટાફને કામ કરવા માટે બોલાવવા સૂચના આપવામાં આવી હતી. છતાં શહેરમાં અનેક ઓફિસમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફને બોલાવાયા હતા, જેને લઈ દરરોજ AMCના ટેક્સ અને AMTSની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશનની ટીમે અલગ અલગ વિસ્તારમાં […]