જાણો ગ્વાટેનામો બે જેલ વિશેની કેટલીક વાતો, જેને જાણીને તમને પણ લાગશે નવાઈ
સામાન્ય રીતે જેલ એટલે જ્યા કેદીને બંધક બનાવીને રાખવામાં આવે છે સાદુ ભોજન આપવામાં આવે છે તદ્દન સરળ જીવન હોય છે કોઈ પણ પ્રકારની સુવિધા અપાતી નથી જો કે વિશ્વમાં એવી કેટલીક જેલ પણ આવેલી છે કે જેનો ખર્ચ સાંભળીને તમને ચોક્કસ નવાઈ તકો લાગશે જ.કારણ કે આ જેલમાં દુનિયાના ખતરનાક આતંકવાદીઓને રાખવામાં આવ્યા છે. […]