1. Home
  2. Tag "problem"

દુનિયાભરમાં ઈન્સ્ટાગ્રામ થયું ડાઉન,કેટલાક કલાકો પછી સમસ્યા ઉકેલાઈ પરંતુ સમસ્યાનું કારણ શોધી શકાયું નથી

ફેસબુકની માલિકીની ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ દુનિયાભરમાં ડાઉન થઈ ગયું હતું. Twitterati’s એ પોતે ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી.તેણે લખ્યું- અમે જાણીએ છીએ કે લોકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકતા નથી.અમે શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. ઇન્સ્ટાગ્રામે મોડી રાત્રે લગભગ 12 વાગ્યે ટ્વિટ કર્યું, અને […]

ચોટીલામાં ભારે વરસાદ વચ્ચે વીજ કંપનીની ટીસીમાં ખામી સર્જાતા 82 ગામમાં અંધારપટ

અમદાવાદઃ રાજ્યભરમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થયું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન વીજ કંપનીના 10થી વધુ ટીસી બળી જતાં શહેરની સાથે તાલુકાનાં 82 જેટલાં ગામડાંમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી. જેથી અંધારપટ છવાયો હતો. વીજ કંપની દ્વારા […]

શું તમને આ પ્રકારની સમસ્યા છે? તો હોઈ શકે છે કેન્સરના લક્ષણો

મોટાભાગના લોકોને આદત હોય છે કે શરીરમાં કોઈ પણ સમસ્યા સર્જાય તો તે તેના પર ખાસ ધ્યાન આપતા નથી, કોઈ પણ દુખાવાને કે અન્ય બીમારીને સામાન્ય સમજીને મોટી ભૂલ કરતા હોય છે આવામાં લોકોએ જાણવું જોઈએ કે ક્યારેક આ પ્રકારની ભૂલ મોટી જાનહાની પણ કરી શકે છે. જાણકારોના કહેવા પ્રમાણે તેના લક્ષણો એવા છે કે […]

દર વર્ષે 14 લાખ લોકો ગુમાવે છે આ સમસ્યાથી જીવ,જાણો તેના વિશે

વિશ્વભરમાં હવે અત્યારના સમયમાં એવી બીમારીઓ જોવા મળી રહી છે કે જેના કારણે લોકોના જીવ પણ જઈ રહ્યા છે. કોરોનાવાયરસના કારણે વિશ્વમાં મોટી સંખ્યામાં લોકોના મોત થતા અને હવે મંકિપોક્સ પણ લોકોને ડરાવી રહ્યો છે ત્યારે જો વાત કરવામાં આવે એવી એક બીમારીની તો તે આ બધા રોગ કરતા પણ વધારે ખતરનાક છે અને દરવર્ષે […]

એ લોકોએ એરંડાના તેલનો ઉપયોગ ન કરવો જોઈએ,જેમને આ પ્રકારની સમસ્યા હોય

એરંડાના તેલનો ઉપયોગ લોકો અનેક રીતે કરે છે અને અનેક સમસ્યાઓ તેનાથી દુર પણ થાય છે, આ વાતમાં કોઈ શંકા નથી પણ જાણકારો દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે કેટલીક બીમારી ધરાવતા લોકોએ એરંડાના તેલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એરંડાનું તેલ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. નિષ્ણાતોના મતે એરંડાનું તેલ […]

સૌરાષ્ટ્રના 141 ડેમમાં 30 ટકા જેટલો પાણીનો જથ્થો, પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે બીજી તરફ સૌરાષ્ટ્રમાં પાણી માટે ખેંચ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હાલની પરિસ્થિતિમાં કેટલાક ડેમ ખાલીખમ થઈ ગયા છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમ ધીરે ધીરે તળિયાઝાટક થઈ રહ્યા છે. જળસંકટ ઘેરું બને તેવી તમામ શકયતાઓ ઉભી થઈ છે. સૌરાષ્ટ્રના કુલ 141 ડેમમાં હાલમાં કુલ 27 થી […]

કપાસની વર્તમાન અછત અને લોજિસ્ટિક સમસ્યાઓને દૂર કરાશેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કાપડ, વાણિજ્ય અને ઉદ્યોગ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જાણીતા પીઢ કપાસ મેન સુરેશભાઈ કોટકની અધ્યક્ષતામાં, કૃષિ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય, નાણા મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને કોટન સંશોધન સંસ્થાના પ્રતિનિધિત્વ સાથે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની રચનાની જાહેરાત કરી હતી. સૂચિત કાઉન્સિલની પ્રથમ […]

ખાટો ઓડકાર આવ્યા પછી મોઢામાં સ્વાદ બગડી જાય છે? તો આ સમસ્યાને કરો દૂર

જમ્યા બાદ ખાટો ઓડકાર આવે છે અને મોઢાનો સ્વાદ બગડી પણ જાય છે તો આ સમસ્યાને કરો દૂર આપણા દેશમાં ઘણા લોકોને એવું હોય છે કે જમ્યા પછી ઓડકાર આવે પછી જ તેમને રાહત થતી હોય છે,જમ્યા પછી ઓડકાર આવે એટલે એવું કહેવાય કે વ્યક્તિએ બરાબર જમી લીધુ.આવામાં કેટલાક લોકોને એવી પણ સમસ્યા હોય છે […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી માટે પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા, અનેક ડેમોના તળિયા દેખાયા

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળના આરંભ સાથે કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણી સતત ઘટી રહ્યું છે. રાજ્યના જળાશયોમાં માત્ર 40 ટકા પાણીનો જથ્થો બચ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં પણ પાણીનો જથ્થો 50 ટકાથી ઓછો હોવાનું જાણવા મળે છે. રાજ્યના 13 જિલ્લાના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. કચ્છ […]

એસિડીટીની સમસ્યાને કરો દૂર,આટલું કરવાથી રહેશે પેટમાં ઠંડક

ગરમીની સીઝન શરૂ સાથે એસિડીટીની સમસ્યા પણ શરૂ? તો કરો આટલું કામ જે લોકોને એસિડીટી થવાની સમસ્યા હોય તે લોકોએ આ પ્રકારની સમસ્યાને હળવાશથી લેવી જોઈએ નહી.ડોક્ટર દ્વારા હંમેશા સલાહ આપવામાં આવે છે કે, કોઈપણ પ્રકારની સમસ્યા જો શરીરમાં અનુભવાય તો તેનો યોગ્ય સમય પર ઈલાજ કરાવો જોઈએ.આવામાં ઉનાળાની ગરમીમાં કેટલાક લોકો એસિડીટીની થઈ જવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code