1. Home
  2. Tag "PROBLEMS"

સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોની સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

• ગોરવા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના લોગાનું અનાવરણ • દેશ આત્મનિર્ભરતા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યો છેઃ સીએમ અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોરવા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના લોગોનું અનાવરણ કર્યું છે. આ તકે તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આવા ઉદ્યોગોના વિકાસ માટે અનેક પ્રોત્સાહક લીધા […]

ઓછું પાણી પીવાથી વધી શકે છે આ સમસ્યાઓનો ખતરો,થઈ જાવ સાવધાન

સ્વસ્થ જીવન માટે પાણી ખૂબ જ જરૂરી છે. સમય અને જરૂરિયાત મુજબ પાણી પીવાથી શરીરમાં પાણીની કમી નથી થતી. બીજી તરફ ઉનાળામાં પાણીની અછતને કારણે શરીરમાં વધુ પડતી ગરમી, ઉલ્ટી, ઝાડા જેવી સમસ્યાઓ શરૂ થાય છે. આ સિવાય તેની ઉણપને કારણે કબજિયાત, કિડની સ્ટોન પણ થઈ શકે છે. દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસની […]

તણાવ અને ચિંતાની સમસ્યાથી કેવી રીતે મળશે છુટકારો,જાણો

સ્વાસ્થ્યના નિષ્ણાતો દરેક લોકોને શારીરિક અને માનસિક એમ બંને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની સલાહ આપે છે. સ્વસ્થ અને પૌષ્ટિક આહારનું સેવન કરીએ તો ચિંતા-તણાવ અને ડિપ્રેશન જેવી ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે. આહારના નિષ્ણાતોનું કહેવું છે કે દરેક લોકોએ રોજ બદામનું સેવન જરૂરથી કરવું જોઈએ. જે પ્રકારે આપણા શરીરને પોષણની આવશ્યકતા […]

ગુજરાતના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા સીએમનો આદેશ છતાં સમસ્યા યથાવત

અમદાવાદઃ રાજ્યભરના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ બની છે. મુખ્યમંત્રીની ટકોર બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે ભેટીએ ચઢાવ્યાની ઘટના બન્યા બાદ વડોદરામાં જન્માષ્ટમીની રાત્રે બાઇક લઈને નીકળેલા બાઇકચાલકને રસ્તા પર રખડતી ગાયે ભેટીએ ચઢાવતાં તેનું મોત થયું હતું. અમદાવાદ,વડોદરા, રાજકોટ, ભાવનગર, સહિત અનેક […]

રાજકોટના લોકમેળાનું કરાશે નામકરણ, યાંત્રિક રાઈડ્સના સંચાલકોનો પ્રશ્ન ઉકેલાશેઃ કલેક્ટર

રાજકોટઃ શહેરમાં સાતમ-આઠમના પાંચ દિવસના લોક મેળાની ધૂમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રંગીલા રાજકોટનો આ સૌથી મોટો મેળો ગણાય છે. જિલ્લા કલેક્ટર સમક્ષ લોકમેળાના નામકરણ અંગે 700 જેટલી અરજીઓ આવી છે. સપ્તાહમાં આ અંગે નિર્ણય લેવાશે. તેમજ લોકમેળામાં યાત્રિક રાઈડ્સના ટિકિટના ભાવ વધારવા તેના સંચાલકોએ માગણી કરી છે. લોકો પર આર્થિક ભારણ ન આવે […]

દાંતની સમસ્યાને વધતા રોકી લો,કરો આજે જ આ ઉપાય

સમયની સાથે કેટલાક લોકોને દાંતની સમસ્યા થવા લાગે છે. આ પાછળ કેટલાક કારણો હોય છે. દાંતની સમસ્યાને લઈને જાણકારો દ્વારા અનેક પ્રકારની સલાહ પણ આપવામાં આવે છે પરંતુ ક્યારેક તે સમસ્યા વધી પણ જતી હોય છે. દાંતની સમસ્યા થવા પાછળ પણ અનેક કારણ હોય છે જેમ કે વધુ પડતી ખાંડ કે ગળપણ ખાવાથી, બેક્ટેરિયા દાંતમાં […]

પડકાર અને સમસ્યાઓને અવસરમાં બદલી જાણે તે જ લીડરઃ નીતિન ગડકરીનો મંત્ર

દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પોતાની બેબાકી અને ગુણવત્તા પૂર્ણ કામનેને લઈને જાણીતા છે. માર્ગના કોન્ટ્રક્શનમાં ગુણવત્તામાં કોઈ સમાધાન તેમને પસંદ નથી. જે માટે ટેસ્ટીંગ પણ પોતાના અલગ અંદાજમાં કરે છે. એવો જ એક ટેસ્ટ તેમણે આજથી વર્ષો પહેલા મુંબઈ-પૂના એક્સપ્રેસમાં કર્યું હતું. જ્યારે તેમણે 130 કિમિ પ્રતિ કલાકની ઝડફથી દોડતી કારમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code