1. Home
  2. Tag "Product"

ઉત્તરપ્રદેશમાં હલાલ સર્ટીફિકેશન સાથેની પ્રોડક્ટ વેચનાર સામે કરાશે કાર્યવાહી, યોગી સરકારના આદેશ

નવી દિલ્હીઃ CM યોગી આદિત્યનાથની સરકાર ઉત્તર પ્રદેશમાં હલાલ સર્ટિફિકેશનવાળા ઉત્પાદનોને લઈને કડક બની છે, CM યોગીએ હલાલ સર્ટિફિકેશન સાથેના ઉત્પાદનોને લઈને એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત આવા ઉત્પાદનો વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સાથે સમગ્ર યુપીમાં કંવર યાત્રાના રૂટ પરના તમામ દુકાનદારોને તેમની ઓળખ લખવા માટે સૂચના […]

જાહેરાત જોઈને કોઈપણ ફેસકેર પ્રોડક્ટને ન ખરીદો, સામાન્ય ઉપાયથી પણ રાખી શકાય છે કાળજી

જાહેરાત જોઈને કોઈપણ ફેસકેર પ્રોડક્ટને ન ખરીદો સામાન્ય ઉપાયથી પણ રાખી શકાય છે કાળજી ચહેરા પણ ચમક જોવા મળશે  આજના સમયમાં બજારમાં હજારો પ્રોડક્ટ્સ એવી છે કે જેનો ઉપયોગ ચહેરાની કાળજી અને ચમક લાવવા માટે થાય છે. લોકો દ્વારા મોટી સંખ્યામાં આ બધી પ્રોડક્ટને ખરીદવામાં આવે છે ત્યારે લોકોએ આવા સમયમાં તે જાણવું જોઈએ કે […]

બનાસકાંઠામાં તમાકુનું બમ્પર ઉત્પાદન, ડીસા માર્કેટ યાર્ડમાં 60 હજાર બોરીની આવક

પાલનપુરઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ વાવેતરમાં બટાટા, રાજગરો અને તમાકુનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. આ વર્ષે તમાકુનું ઉત્પાદન વધવાની સાથે-સાથે ભાવો સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ડીસા માર્કેટ યાર્ડમાં તમાકુની પ્રતિદિન 60 હજાર બોરીની આવક થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે તમાકુનો પાક ફાયદાકારક બની રહ્યો છે. જિલ્લામાં […]

અંકલેશ્વરમાં હવે કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કરાશેઃ કંપનીએ ટ્વીટ કરી જાણકારી આપી

અમદાવાદઃ દેશમાં કોરોના વિરોધી રસીની માગ વધતા રસીનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. કોરોનાના કેસ વધતા લોકોમાં હવે કોરોના વિરોધી રસી લેવા માટે જગૃતિ આવી છે અને લોકો સામે ચાલીને રસી લેવા માટે આવી રહ્યા છે. 18 વર્ષથી વધુ વયના તમામા લોકોને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી આપવામાં આવી રહી છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code