મેક ઇન ઇન્ડિયા: ભારતમાં ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન 2026 સુધીમાં 300 અબજ ડોલર થવાની સંભાવના
ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની માંગ વધી વર્ષ 2026 સુધીમાં ઉત્પાદન 300 અબજ ડોલરને પાર થવાની સંભાવના ઉદ્યોગ સંસ્થા આઇસીઇએ તેના અહેવાલમાં વ્યક્ત કરી આ સંભાવના નવી દિલ્હી: એક તરફ ભારત સરકાર મેક ઇન ઇન્ડિયા માટે સતત પ્રયાસરત છે અને પ્રોત્સાહન આપી રહી છે અને બીજી તરફ ભારતના વપરાશને ધ્યાનમાં રાખીને હવે વિશ્વની દિગ્ગજ ટેક કંપનીઓ ભારતમાં […]