1. Home
  2. Tag "products"

ગુજરાતઃ હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું 25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્ય સરકારના વ્યાપક પ્રયત્નોના પગલે રાજ્યની ભાતીગળ કલા-કારીગરીને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. આ વાતનું પ્રમાણ, રાજ્ય સરકારના સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ (જીએસએચએચડીસી) દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીએ સર્જેલા વેચાણના રેકૉર્ડથી […]

વેક્સિંગ પછી તીવ્ર ખંજવાળ, બળતરા અને સોજાથી પરેશાન છો,તો આ વસ્તુઓથી તરત જ મેળવો રાહત

હાથ અને પગ પરના અનિચ્છનીય વાળથી છુટકારો મેળવવા માટે વેક્સિંગ કરાવવો છો. વેક્સિંગ એ એક દર્દનાક પ્રોસેસ છે જેમાં વાળને ત્વચામાંથી મૂળ દ્વારા ખેંચવામાં આવે છે. જ્યારે ઘણી સ્ત્રીઓને આ પ્રોસેસમાં દુખાવો થતો નથી, તો કેટલીક સ્ત્રીઓને લોહી પણ નીકળે છે. આ સાથે ફોલ્લીઓ, સોજો અને તીવ્ર ખંજવાળની ​​સમસ્યા પણ થઈ શકે છે. કેટલીકવાર ખંજવાળ […]

ચહેરા પર ન લગાવતા આ પ્રોડક્ટ્સ,નહીં તો થઈ જશે મોટી તકલીફ

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાની સુંદરતાને ધ્યાનમાં રાખીને કઈને કઈ તો કરતા જ હોય છે. લોકો માને છે કે તેઓ પોતાની સુંદરતા માટે કોઈ ક્રિમ, લોશન કે અન્ય પ્રોડક્ટસનો ઉપયોગ કરશે તો ચહેરાની ત્વચા ચમકી જશે પરંતુ ક્યારેક આની વિપરીત અસર પણ જોવા મળતી હોય છે. સૌથી મોટી વાત તો એ છે કે પિમ્પલ્સ, ડ્રાય […]

સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા ઉત્પાદનો વિશે માર્કેટિંગ-જાગરૂકતાનું નિર્માણ જરૂરીઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) એ આયોજિત એક એવોર્ડ સમારંભમાં સ્વચ્છતા સ્ટાર્ટ-અપ ચેલેન્જના વિજેતાઓને સન્માનિત કર્યા. આ પ્રસંગે  કૌશલ કિશોરે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ને સ્વચ્છ ભારત મિશન- અર્બન (SBM)ની શરૂઆત સાથે જન આંદોલનનું સ્વરૂપ લીધું છે. આ મિશન હેઠળ કચરાને રિસાયક્લિંગ અને ઉપયોગી ઉત્પાદનોમાં ફેરવવાથી માત્ર […]

ગૃહમંત્રી અમિત શાહે અર્ધલશ્કરી દળોની 107 કેન્ટીનમાં ખાદી ઉત્પાદનોના વેચાણની શરૂઆત કરી

દિલ્હી:કેન્દ્ર સરકારની “સ્વદેશી” ઝુંબેશ અર્ધલશ્કરી દળોની કેન્ટીન સાથે હાથથી બનાવેલા ખાદી ઉત્પાદનોનું વેચાણ શરૂ કરીને સમગ્ર ભારતમાં વિસ્તરણ માટે શરૂ થઈ. ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સોમવારે 107 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) કેન્ટીનમાં ખાદી ઉત્પાદનોનું વેચાણ શરૂ કર્યું અને કહ્યું કે દેશમાં અર્ધલશ્કરી દળોની તમામ કેન્ટીન ટૂંક સમયમાં ખાદી ઉત્પાદનોનું વેચાણ શરૂ કરશે. “ગાંધીજી માટે, ખાદી […]

દેશના નિકાસ ઉત્પાદનો પર આજથી ડ્યૂટી અને ટેક્સ યોજનામાં છૂટછાટ

નિકાસ ઉત્પાદનો પર મળશે છૂટ આજથી ડ્યૂટી અને ટેક્સ યોજનામાં છૂટછાટ મળશે દેશની નિકાસ 17.76 ટકા ઘટીને 173.66 અબજ ડોલર થઈ દિલ્હીઃ-સરકારે નિકાસકારોને રાહત આપીને શુક્રવારથી નિકાસ કરાયેલી તમામ ચીજવસ્તુઓ પર ડ્યુટી અને ટેક્સ યોજના લાગુ કરવાનો નિર્ણય કર છે, નાણાં મંત્રાલયે કહ્યું છે કે સરકારે નિકાસને વેગ આપવા માર્ચ મહિનામાં નિકાસ ઉત્પાદનોની ડ્યુટીમાં છૂટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code