AMCમાં પ્રોફેશલ ટેક્સની બાકી રકમ ડિસેમ્બરના અંત સુધીમાં ભરનારાને વ્યાજ અને દંડમાંથી મુક્તિ અપાશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી પ્રોપર્ટી ટેક્સમાં રિબેટની યોજનાને સારોએવો પ્રતિસાદ મળ્યા બાદ હવે પ્રોફેશનલ ટેક્સની રકમ બાકી ભરનારાને પણ વ્યાજ અનં દંડમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં વધારો થશે. ઘણા બધા ઔદ્યોગિક એકમો અને વેપારીઓ કોરોના કાળના સમયથી પ્રોફેશલ ટેક્સ ભરી શક્યા નથી. તેથી યોજનાથી તેમને લાભ મળશે. સૂત્રોના […]