દહેજનું દુષણઃ દહેજમાં આપેલો 5 લાખનો ચેક બાઉન્સ થતા પ્રોફેસર પતિએ પત્નીની કરી હત્યા
દિલ્હીઃ દહેજમાં મલેલો રૂ. 5 લાખનો ચેક પરત થતા ગુસ્સે થયેલા પતિએ પત્નીની ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી. પત્નીની હત્યા કરનારો આરોપી પતિ દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. દિલ્હીની બુરાડી વિસ્તારમાં પત્નીની હત્યા કરનારા પ્રોફેસર પતિ અને તેના ભત્રીજાની પોલીસે ધરપકડ કરી છે. આ પ્રકરણમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર […]