1. Home
  2. Tag "profit"

નવરાત્રિ મહોત્સવ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝને ફળશે, 4000 વાહનોની ડિલિવરી થશે

નવી દિલ્હીઃ નવરાત્રી મહોત્સવ પર ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને ફાયદો થવાની શકયતા છે. આ વખતે આ નવ દિવસમાં ચાર હજાર વાહનોની ડિલિવરી થવા જઈ રહી છે. વિભાગ અનુસાર તેની કિંમત 400 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે વધુ વાહનોની ડિલિવરી થશે. વર્ષ 2023માં આ સમયગાળા દરમિયાન કુલ 3400 વાહનોની ડિલિવરી કરવામાં આવી […]

ઓઈલ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં સૌથી વધુ 6810.40 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો

નવી દિલ્હીઃ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ, (OIL) એ ​​નાણાકીય વર્ષ 2022-23 માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ તેની શરૂઆતથી અત્યાર સુધીમાં સૌથી વધુ ₹6,810.40 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો છે. ઉચ્ચ ઓપરેટિંગ આવક, તેલ અને ગેસ ઉત્પાદનમાં વૃદ્ધિને કારણે તેણે વાર્ષિક ધોરણે 75.20 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. ગયા નાણાકીય વર્ષમાં, કંપનીએ અત્યાર સુધીની સૌથી વધુ […]

જાહેર ક્ષેત્રની બેંકોમાં 5 વર્ષ પછી દેખાયો નફો, PSBs એ 31600 કરોડનો નફો નોંધાવ્યો

જાહેર ક્ષેત્રની બેંકોમાં હવે નફો જોવા મળી રહ્યો છે સમગ્ર નાણાકીય વર્ષનો વેરા પૂર્વેનો નફો 45,900 કરોડ રહ્યો હતો PSBsએ 31600 કરોડનો નફો નોંધાવ્યો હતો નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની બેંકોમાં હવે નફો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી સતત નુકસાન બાદ બેંકોએ હવે નાણાકીય વર્ષ 2020-21માં ચોખ્ખો નફો મેળવ્યો છે. ICRA Ratings અનુસાર, સરકારી […]

સરકારના એક નિર્ણયને કારણે વન વિકાસ નિગમ હવે નફો કરવા લાગ્યુ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના નફામાં એક વર્ષમાં 36 લાખનો વધારો થવાની સંભાવના છે. આ નફો વધવાનું કારણ સરકારે બહાર પાડેલા સરકારી ખરીદીના આદેશ છે. સરકારનું આ નિગમ છેલ્લા બે વર્ષથી નફો કરતું આવે છે. ગયા વર્ષે નિગમે 3.74 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. વન વિકાસ નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ  નિગમે 2019-20ના વર્ષમાં 3.40 […]

ભારતમાં ખાંડના ઉત્પાદનમાં 3 મહિનામાં જંગી વધારો, ઉત્પાદન 42 ટકા વધ્યું

દિલ્હીઃ ભારતમાં છેલ્લા 3 મહિનાના સમયગાળામાં ખાંડના ઉત્પાદનમાં જંગી વધારો થયો છે. આ સમયગાળામાં ખાંડનું ઉત્પાદન લગભગ 42 ટકા વધીને 1.10 કરોડ ટન થયું છે. જેથી ખાંડની નિકાસમાં પણ વધારો થવાની આશા છે. ગયા વર્ષે આ સમયગાળામાં 77.63 લાખ ટન ખાનનું ઉત્પાદન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં 39.86 લાખ ટન ખાંડનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code